Gujarati

Anand Mangal Karu Aarti Hari Guru Sant Ni Seva

[ad_1]

આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવામ્। આનંદ ।

કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા;
ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા । આનંદ

અડસઠ તીરથ ગુરુજીના ચરણે, ગંગા જમુના રેવા;
સંત મળે તો મહાસુખ પામું, ગુરુજી મળે તો મેવા । આનંદ ।

શિવ સનકાદિક ઓર બ્રહ્માદિક, નારદ મુનિ દેવા;
કહે“પ્રીતમ” ઓળખો અણસારે, હરિના જન હરિજેવા । આનંદ

Download This Lyrics PDF

Watch Video

https://www.youtube.com/watch?v=

  • Album: Anand Mangal Karu Aarti




[ad_2]

Source link

About the author

govtjob

Leave a Comment