Gujarati

Barbaad Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Barbaad Lyrics in Gujarat

| બરબાદ લિરિક્સ ગુજરાતીમાં |

એ દિલ હુ હવે કોને પોકરું
હા એ દિલ હુ હવે કોને પોકરું
ક્યા જઈને તારા દર્દો હુ ઠરું
એને થવુ જ નથી જો તારું
તો કેમ કરે છે મારુ મારું
એને થવુ જ નથી જો તારું
તો કેમ કરે છે મારુ મારું

ભલાઈ એમાં છે તુ ભુલી જા આ ભવે એ નઈ થાય તારું
હા હુ સમજુ તુ દુઃખી છે
એ બીજાની બાહો મા સુખી છે એ દિલ
હા ખોટી યાદ તુ કરે છે એને જેણે બરબાદ કર્યો છે મને
હા જેણે બરબાદ કર્યો છે મને

હા હુ સમજુ છું કે નઈ મળે આ જગમા કોઈ એના જેવી
પણ શું ફાયદો રડીને એ દલદા એ નથી પહેલા જેવી
હા મને અંધારે રાખી એ ખીલી છે
મારી કિસ્મત મારાથી રૂઠી છે એ દિલ
હા હવે કેમ યાદ કરે છે એને જેણે બરબાદ કર્યો છે મને
હા જેણે બરબાદ કર્યો છે મને

હા મેતો એ ખોયું એ દલડાં જે ક્યારે મારુ નતુ
હા પણ એને ગવાયું જે એના સિવાય કોઈનુ નોતું
હા એણે જવુ હતુ ને નામ મારુ પડ્યું શું હતુ ને સુ થઈ ગયું છે આજે એ દિલ
હા  એણે યાદ નથી કરવી હવે જેણે જીવતે માર્યો છે મને
હો જેણે બદનામ કર્યો છે મને

#Barbaad #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment