Gujarati

Jamana Kanthe Kan Vasali Vagade Lyrics in Gujrati 2023

Written by govtjob

જમુનાને કાંઠે કાન વાંસળી વગાડતો લિરિક્સ ગુજરાતીમાં Jamana Kanthe Kan Vasali Vagade lyrics by traditional and performed by many singer in garba, navratri and dandiya raas programme.

જમુનાને કાંઠે કાન વાંસળી વગાડતો Lyrics in Gujrati

જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાય રે…

વાંસળીના સૂર સૂણી, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાય રે..

ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાય રે

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાય રે

મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં

વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે


Gujrati Lyrics of Kanuda na Garba

1.
2.
3.
4.

#Jamana #Kanthe #Kan #Vasali #Vagade #Lyrics #Gujrati

About the author

govtjob

Leave a Comment

Translate »