Je Jaan Hata Mari Lyrics in Gujarati
| જે જાન હતા મારી લિરિક્સ ગુજરાતીમાં |
અમે આખો ચોળતા રહી ગયા…(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા
જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા…(2)
બીજાના થઇ ગયા તમે રડતા રહી ગયા અમે
જીવ માંથી જીવ મારો કાઢીને લઇ ગયા તમે…(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા…(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા
જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા…(2)
લાલ રે મંડપ માં તારી ચોરી ચીતરેલી
ભરચક આખી હતી તને સજાવેલી
હો પગ નીચે મારી ખસી ગઈ ધરતી
થઇ ગઈ આખો મારી ટપ ટપ રડતી
હો દિલ આ દરદ ખમે તૂતો કંસાર જમે
જોયી ને જાનુ મારી અક્કલ ના કામ કરે…(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા…(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા
જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા…(2)
હો મીંઢળ બાંધેલા એના હાથે રે બીજાના
વાયરા વઇ જ્યાં મારા ચારે રે દિશા ના
હો ચાર રે ફેરા એતો હસતા ફરી ગઈ
મારી હાલત તો હાવ રે બગડી ગઈ
હો છેટે થી સલામોં તને હામું ના મળતી મને
દુનિયા ની ખુશીઓ બધી જાય રે મળી તને…(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા…(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા
જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા…(2)
#Jaan #Hata #Mari #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment