[ad_1]
હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે
હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે
હો
હાલ છે આતો મારા દિલ ના
હાલ છે આતો મારા દિલ ના
કહો તો ખરા તમારા દિલ માં શું થાય
રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે
જોતા જ તને દિલ મોહી જાય છે
એવી અદા ઓ તારી દિલ લૂંટી જાય છે
સપના માં તારી રોજ મુલાકાત થાય છે
વાતો માં આખી રાત વીતી જાય છે
વાતો માં આખી રાત વીતી જાય છે
હાલ છે આતો મારા દિલ ના
હાલ છે આતો મારા દિલ ના
કહો તો ખરા તમારા દિલ માં શું થાય
રહ્યું ના જાય તને કહ્યું ના જાય
રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે
હો દુનિયા મારી બસ તુજ માં દેખાય છે
શ્વાસ બની જાણે મુજ માં સમાય છે
હો હું જો કલમ તો તું શાહી છે મારી
એક પાના ની તું કિતાબ છે મારી
એક પાના ની તું કિતાબ છે મારી
હાલ છે આતો મારા દિલ ના
હાલ છે આતો મારા દિલ ના
કહો તો ખરા તમારા દિલ માં શું થાય
રહ્યું ના જાય તને કહ્યું ના જાય
રહ્યું ના જાય તને કહ્યું ના જાય
રહ્યું ના જાય તને કહ્યું ના જાય.
English version
Ho joyi tane dil dhadakya kare chhe
Ho joyi tane dil dhadakya kare chhe
Khovathi tuj ne ae pan dare chhe
Ho hal chhe aato mara dil na
Hal chhe aato mara dil na
Kaho to khara tamara dil ma shu thay
Rahyu na jay tane kahyu na jay
Ho rahyu na jay tane kahyu na jay
Ho joyi tane dil dhadakya kare chhe
Khovathi tuj ne ae pan dare chhe
Khovathi tuj ne ae pan dare chhe
Jota ja tane dil mohi jay chhe
Aevi ada ao tari dil luti jay chhe
Sapna ma tari roj mulakat thay chhe
Vato ma aakhi rat viti jay chhe
Vato ma aakhi rat viti jay chhe
Hal chhe aato mara dil na
Hal chhe aato mara dil na
Kaho to khara tamara dil ma shu thay
Rahyu na jay tane kahyu na jay
Rahyu na jay tane kahyu na jay
Ho joyi tane dil dhadakya kare chhe
Ho joyi tane dil dhadakya kare chhe
Khovathi tuj ne ae pan dare chhe
Ho duniya mari bas tuj ma dekhay chhe
Shwas bani jane muj ma samay chhe
Ho hu jo kalam to tu shahi chhe mari
Aek pana ni tu kitab chhe mari
Aek pana ni tu kitab chhe mari
Hal chhe aato mara dil na
Hal chhe aato mara dil na
Kaho to tamara dil ma shu thay
Rahyu na jay tane kahyu na jay
Rahyu na jay tane kahyu na jay
Rahyu na jay tane kahyu na jay.
Download This Lyrics
Watch Video
- Album: Saregama Gujarati
- Singer: Rakesh Barot
- Director: Ravi Nagar
- Genre: Love
- Publisher: Sandip Rabari
[ad_2]
Source link
Leave a Comment