Gujarati

MAA MARO SONA RUPANO BAJOTHIYO LYRICS

[ad_1]

ઢોલીડા નો ઢોલ વાગે માંના રે ચોકમાં
નાદ રે સંભળાય આજે જો આ ચોક માં

હે ઢોલ ના ડણકે
શરણાયું રણકે
ચારે દિશા એ ઝળહળ માંના દીવડા પ્રગટ્યા છે

એ મોતિયો ના હારથી
શણગારો માત ને
મહેકે ફૂલડાં માનવીઓ ના મનડા મલકે છે

મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો

ચાંદલિયા રે ચોક માં બાંધ્યા ચંદરવા
તારલા ના તેજ માં રમવા આવ્યા માં
ચાંદલિયા રે ચોક માં બાંધ્યા ચંદરવા
તારલા ના તેજ માં રમવા આવ્યા માં

ચોક માં મેલ્યો હોના નો બાજોઠીયો
ચોક માં મેલ્યો હોના નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો

હે બાંધ્યાં રે માંડવા દિલ માંડયા ડોલવા
હેતે રે આવ્યા આજ માં ને મનાવવા
નવલી આ રાત ના નોરતા રે આયા
અંબા ના ખોરે આજ ગરબા રે ગાવા

અબીલ ગુલાલ થી
રંગાયો ચોક છે
માંના રે અવસર નો મીઠો લેવો લાવો છે

વંદન હજાર છે
આરાસુરી માત ને
ગરબે રે રમવા નો ઉજળો દાડો આયો છે

મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો

રુમઝુમ રુમ પગલે અંબે માં આવીયા
ચોસઠ જોગણીયો ને હારે માં લાવીયા

ઉર્ષ માં આનંદ છાંયો
અવસર માડી નો આયો
તાળીયો ના તાલે આજે ભગતી નો સુર રે લાયો

એ રમઝટ રાસની
જામી મધરાત ની
સરખી રે સૈયર ની હારે ગરબો જામ્યો રે

ધરતી રે ધ્રૂજતી
રણછોડ ઊડતી
અંબરમાંથી દેવો આજે જોવા ઉમટ્યા રે

ચોક માં મેલ્યો હોના નો બાજોઠીયો
ચોક માં મેલ્યો હોના નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો

મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો.

English version

Dholida no dhol vage mana re chok ma
Naad re sambhday aaje jo aa chok ma

He dhol na danke
Sharnayu ranke
Chare disha ae zalhal mana divda pragtya chhe

Ae motiyo na har thi
Shangaro mat ne
Maheke fulda manviyo na manda malke chhe

Mediye melyo sona no bajothiyo
Mediye melyo sona no bajothiyo
Maa maro hona rupa no bajothiyo
Maa maro hona rupa no bajothiyo

Chandliya re chok ma bandhya chandrva
Tarla na tej ma ramva aavya maa
Chandliya re chok ma bandhya chandrva
Tarla na tej ma ramva aavya maa

Chok ma melyo hona no bajothiyo
Chok ma melyo hona no bajothiyo
Maa maro hona rupa no bajothiyo
Maa maro hona rupa no bajothiyo

He bandhya re mandva dil madya dolva
Hete re aavya aaj mane manavva
Navli aa rat na norta re aaya
Amba na khore aaj garba re gava

Abil gulal thi
Rangayo chok re
Mana re avsar no mitho levo lavo re

Vandan hajar chhe
Aarasuri ma ne
Garbe re ramva no ujado dado aayo chhe

Mediye melyo sona no bagothiyo
Mediye melyo sona no bagothiyo
Maa maro hona rupa no bagothiyo
Maa maro hona rupa no bagothiyo

Rumzum pagle ambe ma aaviya
Chosath joganiyo ne hare ma laviya

Ush ma aannd chhayo
Avsar madi no aayo
Taliyo na tale aaje bagti no sur re laayo

Ae ramzat ras ni
Jami madhrat ni
Sarkhi re saiyar ni hare garbo jamyo re

Dharti re dhrujati
Ranchhod udati
Ambar mathi devo aaje jova umtya re

Chok ma melyo hona no bajothiyo
Chok ma melyo hona no bajothiyo
Maa maro hona rupa no bajothiyo
Maa maro hona rupa no bajothiyo

Mediye melyo sona no bagothiyo
Mediye melyo sona no bagothiyo.

Download This Lyrics

Watch Video

  • Album: Saregama Gujarati
  • Singer: Rakesh Barot
  • Director: Mayur Nadiya
  • Genre: Garba
  • Publisher: Saregama Gujarati

[ad_2]

Source link

About the author

govtjob

Leave a Comment