Mara Veera Lyrics in Gujarati
| મારા વીરા લિરિક્સ ગુજરાતીમાં |
બેની મારી પારકી…. બેની મારી પારકી રે
યે બેની મારી નારે ભીંજાવશો આંખડી રે….
હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે
હે ઓહુ તારા….. ઓહુ તારા…..ઓહું તારા….
કાળજા ના કટકા કરે ચાર ઓહું તારા (૨)
બેની મારી નારે ભીંજાવશો આંખડી રે
હો મને હરખ થયો વીરા તને બાંધતા રાખડી રે
હું તારા વિના વીરા કોણ હતું મારે મારા કારણે યે ભઈલા દુઃખ વેઠયું ભારે
એ મારી ઉંમર બેની તને લાગી જાય દુઃખનો વાયરો તને કોઈ દાડે ના વાય (૨)
હો વીરા તું તો મારા જીવતરની લાકડી રે…. લાકડી રે….. લાકડી રે
હે બેની તું તો મારા આંગડિયા નું ફૂલ (૨)
બેની મારી નારે ભીંજાવશો આંખડી રે
આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર (૨)
બેની મારી નારી ભીજવશો આ ખડી રે
હું મને હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે
હું અમે પારેવડે કાલે ઉડી જાશું
તમારો ઋણ ભઈલા ચમ કરી ચૂકવશું
હો માયા લાગેલી તારી કદી ના ભુલાશે
મારું તો ઠીક ઘરની દીવાલો પણ રડશે
હું ભઈલા જેને ભય નથી તેને કાળી રાતડી રે…. રાતડી રે
મારી લાડકી રી બેની તારા વિના કરશું કોને લાડ (૨)
એની મારી નારી ભીંજાવશો આખડી રે
આહુડા તારા કાળજા ના કટકા ચાર (૨)
બેની મારી નારી ભીંજાવશો આંખડી રે
હું આમ હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે મારી લાડકી બેની મારી ભીજાવશો આંખડી રે……..
#Mara #Veera #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment