મથુરામાં ખેલ ખેલી આવ્યા ગુજરાતી લિરિક્સ: Mathura Ma Khel Kheli Avya geet lyrics is by traditional. This is desi old Krishna Bhajan song and has sung in dandiya raas and navratri.
મથુરામાં ખેલ ખેલી આવ્યા Lyrics in Gujarati
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
નાક કેરી નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મુખ કેસી મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
ડોક કેરો હારલો ક્યાં મૂકી આવ્યા
કંઠી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
#Mathura #Khel #Kheli #Avya #Lyrics #Gujarati
Leave a Comment