Gujarati

Me Tane Hachvi Evu Kon Tane Hachavse Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Me Tane Hachvi Evu Kon Tane Hachavse Lyrics in Gujarati

| મે તને હાચવી એવુ કોણ તને હાચવશે લિરિક્સ ગુજરાતીમાં |

 

હો એક વાત કાયમ રાખજે તું યાદ
હો એક વાત કાયમ રાખજે તું યાદ
એક વાત કાયમ રાખજે તું યાદ
મે તને હાચવી એવી કોણ તને હાચવશે

હે મારા દર્દિલા દિલની છે ફરિયાદ
આ દર્દિલા દિલની ફરિયાદ
મે તને હાચવી એવી કોણ તને હાચવશે

અરે લાડને લડામાણા લીધા તે વળામણા
લાડને લડામાણા લીધા તે વળામણા

હો એક વાત કાયમ રાખજે તું યાદ
એક વાત કાયમ રાખજે તું યાદ
મે તને હાચવી એવી કોણ તને હાચવશે
હો મે તને હાચવી એવી કોણ તને હાચવશે

હો આખો શ્રાવણ મહિનો અમે એકટાણું જમતા
તારી ખુસીયો માટે અમે દેવે-દેવે નમતા
હે તું દૂધ રે માંગેને અમે ખીર લઈ આવતા
વગર માંગે ઘણીબધી સરપ્રાઈઝ આપતા  
સરપ્રાઈઝ આપતા  

હે મારી ખોટી પડી ધારણા રઈ જાશે સંભારણા
ખોટી પડી ધારણાને રઈ જાશે સંભારણા

એક વાત કાયમ રાખજે તું યાદ
એક વાત કાયમ રાખજે તું યાદ
મે તને હાચવી એવી કોણ તને હાચવશે
હો મે તને હાચવી એવી કોણ તને હાચવશે

હે બહુ ભોળી છે તું મને તારી ચિંતા બહુ થાતી
જરૂર પડે સાદ કરજે મનમાં ના મૂંઝાતી
ઓ …મારી ખોટ વરતાય તો પાછી રહેજે આવતી
તારો જીગો જીવે છે એ વાત ના ભુલાવતી
વાત ના ભુલાવતી

હે આ સમયના રે સમણાં રોવડાવશે બમણા
સમયના રે સમણાં રોવડાવશે બમણા

હો એક વાત કાયમ રાખજે તું યાદ
એક વાત કાયમ રાખજે તું યાદ
મે તને હાચવી એવી કોણ તને હાચવશે

હો આ દર્દિલા દિલની છે ફરિયાદ
મારા દર્દિલા દિલની ફરિયાદ
મે તને હાચવી એવી કોણ તને હાચવશે
હો મે તને હાચવી એવી કોણ તને હાચવશે
હો મે તને હાચવી એવી કોણ તને હાચવશે 


#Tane #Hachvi #Evu #Kon #Tane #Hachavse #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment