શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી લિરિક્સ ગુજરાતીમાં: Shu Bethi Ma Pag Upar Pag Chadavi garba lyrics by traditional. This prachin mataji garba song has sung in navratri festival and raas dandiya programme.
શુ બેઠી માં પગ ઉપર પગ Lyrics in Gujarati
બોલતી નથી ચાલતી નથી કેમ રિસાણી
મારી માત ભવાની રમવા આવો ને મોરી માત
શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી
શુ અપરાધ થયો છે અમારો
માડી આશરો એક છે તમારો
નમુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી
કષ્ટ કાપો આરાસુર ધામ વાળી
શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી
અંબા આવી ને અમને રમાડો
ભકતો બોલાવે ચાંચર ચોક આવો
ઘુમો માંડેવડી લઈ આવો દયાળી થઈ
દુઃખ ભાંગો અમારા ઝટ માવડી
શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી
Shu Bethi Maa Pag Upar Pag Lyrics in English
shu bethi maa pag upar pag chadhaavi
bolati nathi chaatali nathi kem risaani
maari maat bhavaani, ramva aavone mori maat
shu bethi maa pag….
shu aparaadh thayo che amaaro
maadi aasharo ek che tamaaro
namu charane padi maangu ghadiye ghadi
kasht kaapo aarasur dhaam vaali
shu bethi maa pag….
amba aavi ne amane amaado
bhakto bolaave chaanchar chok aavo
ghumo maandvadi layi aavo dayaali thai
dukh bhaango amaara jat maavadi
shu bethi maa pag….
લખેલા ગુજરાતી ગરબાના લિરિક્સ
1.
2.
3.
4.
#Shu #Bethi #Maa #Pag #Upar #Pag #Lyrics #Gujarati
Leave a Comment