[ad_1]
હો તમે મારા દિલનો ધબકાર છો
હો તમે મારા દિલનો ધબકાર છો
તમે મારા દિલનો ધબકાર છો
તમે જ મારી જીંદગી તમેજ મારો પ્યાર છો
હો વાલા તમે મારા દિલનો ધબકાર છો
મારી જીંદગી તમે છો તમે જ મારો પ્યાર છો
હો જોવે મારી આંખો સપના તમારા
જોવે મારી આંખો સપના તમારા
તમે મારા હૈયાનો હાર છો
તમે મારા હૈયાનો હાર છો
મારી જીંદગી તમે છો તમે જ મારો પ્યાર છો
મારી જીંદગી તમે છો તમે જ મારો પ્યાર છો
હો મારી આ આંખોમાં નિંદર ના આવે
આવી મારા સપનામાં તું મને સતાવે
રાહ જોવું છું વાલમ તારી ક્યારે તું આવે
આવીને મને તારી સાથે લઈ જાને
હો જનમો જનમનો તારો મારો આ પ્યાર છે
જનમો જનમનો તારો મારો આ પ્યાર છે
તમે મારી ખુશીયોનો સંસાર છો
તમે મારી ખુશીયોનો સંસાર છો
મારી જીંદગી તમે છો તમે જ મારો પ્યાર છો
મારી જીંદગી તમે છો તમે જ મારો પ્યાર છો
હો મારા જીવથી વધારે તમને હું ચાહું
રાત-દિન દુવાઓમાં તમને જ માંગુ
જે પણ હું ચાહું તમારાથી ચાહું
તમને જ મારો ભગવાન હું માનું
હો કિસ્મતથી તમે મને મળ્યા છો યારા
કિસ્મતથી તમે મને મળ્યા છો યારા
વાલા બસ એક તમે મારી સાથ છો
બસ એક તમે મારી સાથ છો
તમે જ મારી જીંદગી તમે જ મારો પ્યાર છો
મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો
હો મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો.
English version
Ho tame mara dil no dhabkar chho
Ho tame mara dil no dhabkar chho
Tame mara dil no dhabkar chho
Tame ja mari jindagi tame ja maro pyar chho
Ho vala tame mara dil no dhabkar chho
Mari jindagi tame chho tame ja maro pyar chho
Ho jove mari ankho sapna tamara
Jove mari ankho sapna tamara
Tame mara haiya na har chho
Tame mara haiya na har chho
Mari jindagi tame chho tame ja maro pyar chho
Mari jindagi tame chho tame ja maro pyar chho
Ho mari aa ankho ma nindar na aave
Aavi mara sapna ma tu mane satave
Rah jovu chhu valam tari kyare tu aave
Aavine mane tari sathe lai jane
Ho janmo janam no taro maro aa pyar chhe
Janmo janam no taro maro aa pyar chhe
Tame mari khushiyo no sansar chho
Tame mari khushiyo no sansar chho
Mari jindagi tame chho tame ja maro pyar chho
Mari jindagi tame chho tame ja maro pyar chho
Ho mara jiv thi vadhare tamne hu chahu
Rat din duva ao ma tamne ja mangu
Je pan hu chahu tamara thi chahu
Tamne ja maro bhagvan hu manu
Ho kismat thi tame mane malya chho yaara
Kismat thi tame mane malya chho yaara
Vala bas aek tame mari sath chho
Bas aek tame mari sath chho
Tame ja mari jindagi tame ja maro pya chho
Mari jindagi tame chho tame ja maro pyar
Mari jindagi tame chho tame ja maro pyar chho
Ho mari jindagi tame chho tame ja maro pyaar chho.
Download This Lyrics
Watch Video
- Album: T-Series Gujarati
- Singer: Shital Thakor
- Director: Ajay Vagheshwari
- Genre: Love
- Publisher: Rajvinder Singh
[ad_2]
Source link
Leave a Comment