Gujarati

# Vahlam Ni Vasli Vagi Garba Lyrics Gujarati

vahlam-ni-vasli-vagi-garba-lyrics-gujarati
Written by govtjob

Vahlam Ni Vasli Vagi Garba Lyrics Gujarati

વ્હાલમની વાંસળી…

વ્હાલમની વાંસળી વાગી, મારા વ્હાલમની વાંસળી વાગી…

જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી…

મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે, કાનો જુવે છે મારી વાટ… હો…

નજરું ચુરાવી સૈયરની હું તો, આવી છું તારી હું પાસ… હો…
જમુનાજી જળ ભરવા…

હૈયામાં જાગેલા મોહનનાં મોહને, કેમે કરી ના સચવાય… હો…

દેરાં મેલી ઘેલી દોડી વનવાટે, બાંવરી બની હું તારે કાજ… હો…

જમુનાજી જળ ભરવા

Download This Lyrics

Vahlam Ni Vasli Vagi Garba Lyrics Gujarati

About the author

govtjob

Leave a Comment