Gujarati

Roothi Gaya Sapna Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Roothi Gaya Sapna Lyrics in Gujarati

| રૂઠી ગયા સપના લિરિક્સ ગુજરાતીમાં |

 

રૂઠી ગયા રે સપના
છૂટી ગયા રે સપના
હમણાં હતા આંખોમા
ખુટી ગયા રે સપના
રૂઠી ગયા રે સપના
છૂટી ગયા રે સપના

કોઈએ આંખને ચોરી ગયુ છે
જેમા લખીતી જીંદગી
અણજાણી રાહોમાં રહી ના ખબર કે
સામે મળીતી જીંદગી

એક વાર શોધી આપો કોઈ તો મને
લાગણી હતી જે સાથમા
એક વાર લઈને જાઓ કોઈ તો મને
જ્યા શરૂ કરીતી વાર્તા

રૂઠી ગયા રે સપના
છૂટી ગયા રે સપના
હમણાં હતા આંખોમા
ખુટી ગયા રે સપના
રૂઠી ગયા રે સપના
 છૂટી ગયા રે સપના

નાદાનીના કર દિલ મારા
ગોત નહીં કોઈ સહારા
સંજોગની નદી વચમાં વહે
મળશે નહીં પણ આ કિનારા
મળશે નહીં પણ આ કિનારા
મળશે નહીં પણ આ કિનારા 


#Roothi #Gaya #Sapna #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment