Singer – Sagar Patel , Lyrics – Manish Pradhan
Music – Rajni Prajapati , Label – Sagar Patel Official
ક્યુટ લાગે છે …ક્યુટ લાગે છે…
સ્વીટ લાગે છે બહુ ક્યુટ લાગે છે
સ્વીટ લાગે છે બહુ ક્યુટ લાગે છે
મારો વ્હાલો
વાવ એક દમ ક્રિષ્ના લાગે છે
મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
હા …પ્યારો લાગે છે કામણગારો લાગે છે
પ્યારો લાગે છે કામણગારો લાગે છે
મારો વ્હાલો
વાવ એક દમ ક્રિષ્ના લાગે છે
મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
હો કાલીઘેલી બોલી એની સૌને ગમે છે
આંગણે રમતો રાજકુંવર જેવો છે
મારો વ્હાલો
વાવ એક દમ ક્રિષ્ના લાગે છે
મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
હા …હા …મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
ગરવા તું ગર્જાવે મારા કાળજાનો કટકો
આખાયે ઘરમાં એ તો છે સૌનો લાડકો
હો …મારો લાડકડો મારા માથાનો એ તાજ છે
ઘરની મારી આબરૂને કુળની એ લાજ છે
હો નજરું ના લાગે કોઈની મારા લાલને
ચોકડી પાડું કાળી મારા કાનને
મારો વ્હાલો
વાવ એક દમ ક્રિષ્ના લાગે છે
મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
હા …હા …મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
મારો લાડકવાયો મારી આંખોનો સિતારો
નટખટ કાનુડા જેવો એ તો રાજ દુલારો
હો પ્રભુનું આપેલું વરદાન મારો દીકરો
મારા જીવનનું સ્વભિમાન મારો દીકરો
હે મારા રે ભંડારનો મારો દીકરો ખજાનો
ઘડપણની લાકડીએ મારો સહારો
મારો વ્હાલો
વાવ એક દમ ક્રિષ્ના લાગે છે
મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
હા …હા …મારો લાડવાયો
એક દમ ક્રિષ્ના લાગે છે
https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js
https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js
#Maro #Valo #Krishna #Lage #Chhe #Lyrics #Gujarati
Leave a Comment