Gujarati

Fikar Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Fikar Lyrics in Gujarati

| ફિકર લિરિક્સ ગુજરાતીમાં |

હો તું એક દી છોડી જઈશ મને ખબર હતી
હો તું એક દી છોડી જઈશ મને ખબર હતી
તોય  ખુદથી વધારે તારી ફિકર હતી

હો તું એક દી છોડી જઈશ મને ખબર હતી
તોય  ખુદથી વધારે તારી ફિકર હતી
છે હજુ સમય પાછા વળોને હવળા
સાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા
છે હજુ સમય પાછા વળોને હવળા
સાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા
નહીં રહું હું રહેશે મારી યાદો
રડી રડીને જાશે તારી રાતો
હા યાદ આવશે બધી કરેલી એ વાતો
હો તું એક દી છોડી જઈશ મને ખબર હતી

હો મેં શું ના કર્યું કેને તારા કીધું
કે આ દિલને આવું દર્દ રે દીધું
બંધ રાખી આંખો તારો ભરોસો કીધો
રહ્યા મતલબી તે છેવટે તે અળગો કીધો
છે હજુ સમય આટલા ઉંડો ના હવામાં
હજુ કહું છું વળી જા માજા નથી જવામાં .
છે હજુ સમય આટલા ઉંડો ના હવામાં
હજુ કહું છું વળી જા માજા નથી જવામાં
નહીં રહું હું પછી પસ્તાશો
જાગી જાગીને જાશે તારી રાતો
હા યાદ રાખજે બધી કરેલી એ વાતો
www.gujaratitracks.com

નહીં રાખે તને કોઈ મારા જેવું
ત્યારે યાદ આવશે મારીને મારુ કહ્યું
હા નહીં પડે હખવારો ગઈથી દુઃખી કરી
પછતાઈને શું કરશો વીતી ગઈ ઘડી
કહ્યું હતું સમય છે માજા નથી રે જવામાં
સાન આવશે ઠેકાણે દાડા જશે રે રોવામાં
કહ્યું હતું સમય છે માજા નથી રે જવામાં
સાન આવશે ઠેકાણે દાડા જશે રે રોવામાં
નહીં રહું હું રહેશે મારી યાદો
રડી રડીને જાશે તારી રાતો
હા યાદ આવશે બધી કરેલી એ વાતો
હા યાદ આવશે બધી કરેલી એ વાતો

#Fikar #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment