ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે ગુજરાતી લિરિક્સ: Dhalo Dhalo Bajot Dhalo Dholiya song lyrics written by Chandu Raval. This is new garba geet sung by Alavira Mir, presented by Pooja Digital and musci composed by Yogesh Purabiya and Vivek Gajjar.
ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા Lyrics in Gujrati
હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે
હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે
હે આંગણિયે પથરાવો ફૂલ રાજ
હે આંગણિયે પથરાવો ફૂલ રાજ
આજ આવશે અંબા જોને જાગતી રે
હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે..
માં અંબાને છે ઉતારા ઓરડા રે
માં અંબાને છે ઉતારા ઓરડા રે
હે એમના છોરુડા મેડિયુના મોલ રાજ
હે એમના છોરુડા મેડિયુના મોલ રાજ
આજ આવશે અંબા જોને જાગતી રે
હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે..
New Gujrati Garba Lyrics
#Dhalo #Dhalo #Bajot #Dhalo #Dholiya #Lyrics #Gujarati
Leave a Comment