Laad Lyrics in Gujarati
| લાડ લિરિક્સ ગુજરાતીમાં
હો મારા દિલને તોડીને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે કેમ છોડી જાય મને
હો મારા વિના પડીશ તું એકલી
હા મારા વિના પડીશ તું એકલી
તારા વિના પડીશ હું એકલો
મારાં વિના તને કેમ ગમશે
www.gujaratitracks.com
અરે યાદ તો તને આવશે મેં લાડ એવા લડાયા છે
અરે યાદ તો તને આવશે મેં તને લાડ એવા લડાયા છે
હા મારા દિલને તોડીને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે કેમ છોડી જાય મને
હો મન મોટાને દિલ દરિયા છે
તમે ભૂલી જાવ એવો ના મારો પ્યાર છે
હા.. હા.. તમારી ઉપર દીધો જીવ અમે વારી
આમ છોડી જાવતો હાલત શું થશે અમારી
હો તારા વાલમ વિનાની રાત્યું
હા.. હા.. તારા પાગલ વિનાની રાત્યું
તારે આઠે પોર અંધારું
મારા વિરહ માં રાત જાશે
હૈયાના હેત સાંભરશે મેં લાડ એવાં લડાયા છે
હા મળવાનો મનખો જાગશે તને લાડ એવાં લડાયા છે
હો માર દિલને તોડીને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે કેમ છોડી જાય મને
હો મારાં રુદિયાનું તું છે રમકડુ
હસતું રાખ્યું મેં તો સદા તારું રે મુખડુ
હો… છોડીને જવાની રીત તારી કેવી
બાકી તારી મારી જોડી નથી જેવી તેવી
તમે રાખો મનડા મોટા
હા તમે રાખો મનડા મોટા
અમારા વાલ નથી ખોટા
મારા જેવો પ્રેમ ના કોઈ કરશે
અરે યાદ તો તને આવશે વાલમે લાડ એવા લડાયા છે
અરે યાદ તો તને આવશે ગોપાલે લાડ એવા લડાયા છે
આવેજ ને ગાંડી યાદ મેં તને લાડ એવા લડાયા છે
હતો વિશ્વાસ રે મને મેં તને લાડ એવા લડાયા છે
#Laad #Lyrics #Gujarati #લડ #લરકસ #ગજરતમ #Gujaratitracks.com
Leave a Comment