Prem Karine Bhuli Na Javay Lyrics in Gujarati

| પ્રેમ કરીને ભુલી ના જવાય લિરિક્સ ગુજરાતીમાં |

 

પ્રેમ કરીને ભુલી ના જવાય
હો પ્રેમ કરીને ભુલી ના જવાય
પ્રેમ કરીને ભુલી ના જવાય
હો માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય

હો કોઈની હારે આવું ના કરાય
કોઈની હારે આવું ના કરાય
માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય

મારું દિલ હતું તારું ઘર ના ચાલે તારું વગર
મારું દિલ હતું તારું ઘર ના ચાલે તારું વગર

પ્રેમ કરીને ભુલી ના જવાય
પ્રેમ કરીને ભુલી ના જવાય
માયા લગાડી મારગમાં મેલી ના જવાય
હો માયા રે લગાડી મેમોન મેલી ના જવાય

હો મારી એક એક સ્ટાઇલ ના તમે હતા દીવાના
સપને નોતું વિચાર્યું કે મને ભુલી જવાના
હો ઓરતા રે રઈ જ્યા તારી જોડે જીવવાના
ખબર નોતી પ્રેમ ના બદલે દર્દ તમે દેવાના
મારી આંખો રોવા લાગે એ તને જોવા માંગે
મારી આંખો રોવા લાગે એ તને જોવા માંગે

પ્રેમ કરીને ભુલી ના જવાય
પ્રેમ કરીને ભુલી ના જવાય
માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય
હો માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય

કોઈ ભરોસે બેઠું છે એનો ભરોસો ના તોડો
ભગવાન નો ડર રાખો એકલો ના છોડો
હો હો તમને ઓછો પડ્યો હસે પણ પ્રેમ નોતો થોડો
તારા લિધે નેકડશે મારા પ્રેમ નો વરઘોડો
મારુ જીવતર કર્યુ રાખ નઈ તને કરું માફ
મારુ જીવતર કર્યુ રાખ નઈ તને કરું માફ

પ્રેમ કરીને ભૂલી ના જવાય
પ્રેમ કરીને ભૂલી ના જવાય
માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય

હો કોઈની હારે આવું ના કરાય
કોઈની હારે આવું ના કરાય
માયા રે લગાડી ગોંડી મેલી ના દેવાય
હો માયા લગાડી મેમોન મેલી ના દેવાય
હો ગોંડી મારી માયા લગાડી મેમોન મેલી ના દેવાય


#Prem #Karine #Bhuli #Javay #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment