Ek Tu Ek Tari Yaad Lyrics in Gujarati |
એક તું એક તારી યાદ લિરિક્સ ગુજરાતીમાં
તારા શમણાં આંખે આવ્યા
તારા શમણાં આંખે આવ્યા તું કેમ ના આવે
હું કરું તને યાદ કરું કોને ફરિયાદ
હું કરું તને યાદ કરું કોને ફરિયાદ
એક તું એક તારી યાદ
હો એક તું એક તારી યાદ
તારા શમણાં આંખે આવ્યા તું કેમ ના આવે
હું કરું તને યાદ કરું કોને ફરિયાદ
હું કરું તને યાદ કરું કોને ફરિયાદ
એક તું એક તારી યાદ
હો એક તું એક તારી યાદ
હો યાદ તારી આવેને આંખ ભરી આવે
હો ભીડમાં તન્હાઈ મુજને સતાવે
હો દિલ કરે તને યાદ રોજ કરે તને સાદ
દિલ કરે તને યાદ રોજ કરે તને સાદ
એક તું એક તારી યાદ
હો એક તું એક તારી યાદ
www.gujaratitracks.com
હો તારી સાહતમાં જીંદગી સમાઈ
હો કેમ ના આવ્યા હું થાક્યો રાહ જોઈ
હો ભલે જીવન આ જાય તારા વિના ના જીવાય
ભલે જીવન આ જાય તારા વિના ના જીવાય
એક તું એક તારી યાદ
હો એક તું એક તારી યાદ
હો એક તું એક તારી યાદ
#Tari #Yaad #Lyrics #Gujarati #એક #ત #એક #તર #યદ #લરકસ #ગજરતમ #Gujaratitracks.com
Leave a Comment