Gujarati

Haiye Rakhi Ham Mare Lyrics in Gujarati

Written by govtjob

હૈયે રાખી હામ મારે ચીતરાવું છે લિરિક્સ Haiye Rakhi Ham Mare lyrics song penned by traditional and sung by many singer in dandiya raas and live navratri program. This is juna gujrati tran taali garba song.

હૈયે રાખી હામ મારે Lyrics in Gujarati

હૈયે રાખી હામ,
મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.
પાઘડ્યું પરિયામ ત્યાં તો
ઉમટ્યાં ગામના ગામ,
મેળે નહીં જઇએ.

ગામના મણિયારા રૂડી
ચૂડીયું લઇ બેઠાં’ જો,
ચૂડીનું શું કામ,
મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.

મંદિરના પછવાડે પેલો
સૂંડલાવાળો બેઠો’ તો
આવી લેજો દામ,
મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.

#Haiye #Rakhi #Ham #Mare #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment