Gujarati

Maro Todle Betho Mor Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Maro Todle Betho Mor Lyrics in Gujarati

| મારે મોર ટોડલે બેઠો મોર લિરિક્સ ગુજરાતીમાં |

 

I miss you Today I miss you Everyday
I miss you Today I miss you Everyday

મને આવે તારી યાદ હુ કેમ કરુ ફરિયાદ
મને આવે તારી યાદ હુ કેમ કરુ ફરિયાદ
પિયુ ગયો પરદેશ ના સમજે એ કોઈ વાત
પિયુ ગયો પરદેશ ના સમજે એ કોઈ વાત
મારી સૈયર પૂછે મુજને પ્રીતમ આવશે કે નહીં
મારી સૈયર પૂછે મુજને પ્રીતમ આવશે કે નહીં
મારા મનમા કઈ કઈ થાય શુ થાય ના સમજાય મોર કાં બોલે…
મારે ટોડલે બેઠો …
મારે ટોડલે બેઠો.. .
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે…

તારા વિનાની રાતો આ જાગી જાગી જાય છે
વિરહની આ વેદના કોરી કોરી ખાય છે
હો તારા વિનાની રાતો આ જાગી જાગી જાય છે
વિરહની આ વેદના કોરી કોરી ખાય છે
તારા ખયાલોમાં હુ રાત દિવસ રહુ છુ
દર્દ આ જુદાઈનુ હુ પળ પળ સહુ છુ
દર્દ આ જુદાઈનુ હુ પળ પળ સહુ છુ
મારા હૈયાની વાતો કોને સંભળાવુ રે
મારા હૈયાની વાતો કોને સંભળાવુ રે
તરસે મારો જીવ જાય શુ થાય ના સમજાય મોર કાં બોલે…
મારે ટોડલે બેઠો …
મારે ટોડલે બેઠો…
 મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે…

I miss you Today I miss you Everyday
I miss you Today I miss you Everyday

હો મારા આ દિલ નો તુ તો ધબકાર છે
સુના સુના જીવનનો તુ તો શણગાર છે
હા મારા આ દિલ નો તુ તો ધબકાર છે
સુના સુના જીવનનો તુ તો શણગાર છે
તારા પર વાર્યુ મેં મારુ તન મન છે
તુ મારો શ્વાસને તું જ જીવન છે
તુ મારો શ્વાસને તું જ જીવન છે
તોયે ના જાણે કેમ તું સમજે ના પ્રીત
તોયે ના જાણે કેમ તું સમજે ના પ્રીત
મારા હૈયે લાગી લાય શુ થાય ના સમજાય મોર કાં બોલે…

મારે ટોડલે બેઠો ..
મારે ટોડલે બેઠો..
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે
મારે મોર ટોડલે બેઠો રે મોર કાં બોલે…

I miss you Today I miss you Everyday
I miss you Today I miss you Everyday  


#Maro #Todle #Betho #Mor #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment