Gujarati

Shiyadiya Karva Mange Havaj No Shikar Lyrics in Gujarati| શિયાળિયા કરવા માંગે હાવજનો શિકાર લિરિક્સ ગુજરાતીમાં ~ Gujaratitracks.com

Written by govtjob

હો હમ સરીફ ક્યા હુયે
દુનિયા બદમાશ હો ગઈ
યે બાપ કે સામને પડેંગે
ઇનકી ઇતની ઔકાત હો ગયી

એ પાછળથી વાત કરે વાયડા હજાર
અલ્યા પાછળથી વાત કરે વાયડા હજાર
સામી છાતી લડવાની તાકાત નથી યાર

ઓલા શિયાળિયા કરવા માંગે હાવજનો શિકાર
ઓલા શિયાળિયા કરવા માંગે હાવજનો શિકાર

જંગલનો રાજા સિંહ રે કેવાય
જંગલનો રાજા સિંહ રે કેવાય
ઓલા શિયાળિયા કરવા માંગે હાવજનો શિકાર
ઓલા શિયાળિયા કરવા માંગે હાવજનો શિકાર
www.gujaratitracks.com

હો પીઠ પાછળ જે ઘા કરવા ફરતા
સામે આવે તો ભાઈ ભાઈ મને કરતા
હો દુસ્મનો નવા નવા કાવતરા ઘડતા
પણ હારા હારા મારા હોમે પોણી ભરતા

યે રૂબરૂ આવો ત્યારે ખબર પડે યાર
ખોટા વેમ રાખીને ફરસો ના યાર
યે પાંજરે પુરાશે નઈ આ જંગલનો વાઘ
ઓલા શિયાળિયા કરવા માંગે હાવજનો શિકાર

હો દાદા હસો તમે તમારા ગોમના
સિક્કા ચાલે અમરા ચારે બાજુ નોમના
અરે હોય ભલે કોઈ ડોન ફરક નથી પડતો
આતો ભાયડો જોને મોતથી ના ડરતો

યે વિચારી લેજો તમે હુમલો કરતા યાર
કોમ નઈ આવે તારુ કોઈ પણ હાથિયાર
યે અમે રાખતા નથી જોને કોઈનુ રે ઉધાર
ઓલા શિયાળિયા કરવા માંગે હાવજનો શિકાર 

#Shiyadiya #Karva #Mange #Havaj #Shikar #Lyrics #Gujarati #શયળય #કરવ #મગ #હવજન #શકર #લરકસ #ગજરતમ #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment