Tare Mare Med Nahi Pade Lyrics in Gujarati
| તારે મારે મેળ નઈ પડે લિરિક્સ ગુજરાતીમાં |
હો તુ સિટીની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઇફોનનું બિલ મારા બજેટની બારે
હો તુ સિટીની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઇફોનનું બિલ મારા બજેટની બારે
અલી તારે મારે મેળ નઈ પડે
તારે મારે મેળ નઈ પડે
તારે રેવુ શેરમાને મારે મારા ગોમડે
હો તારે રેવુ શેરમાને મારે મારા ગોમડે
હે તારે ફરવા જોવે કાર મારે સાયકલ ભંગાર
તારે ફરવા જોવે કાર મારે સાયકલ ભંગાર
અલી તારે મારે મેળ નઈ પડે
તારે રેવુ શેરમાને મારે મારા ગોમડે
હો તારે રેવુ શેરમાને મારે મારા ગોમડે
હો તુ જમે ફાઇવ સ્ટારમા તને ગેમ મોટી હોટલો
મારે દેશી ચુલા ઉપર બાજરીનો રોટલો
હો ફ્રીઝ મારુ માટલુને લેબડા નેચે એસી
ગોમડાનુ દિલ મારુ પડસે તને દેશી
હે તારા ઘરે નોકરાણી મારા સેતરમાં પોણી
તારા ઘરે નોકરાણી મારા સેતરમાં પોણી
તારે મારે મેળ નઈ પડે
હે તારે રેવુ શેરમાને મારે મારા ગોમડે
હે તુ શહેરની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઇફોનનું બિલ મારા બજેટની બારે
હે તુ શેરમાં રઈને કરે નોકરી કે ધંધો
મારે રોજ ઊઠીને માલ ઢોરનો ચાર પુરો
હે ગોડી કુના તારા હાથમાં શોભેના દાતરડું
વાગી જસે કોક આતો નાથી કોય રમકડું
એ તારી જોડે શોભે હીરો હુ તો ભણવામાં ઝીરો
તારી જોડે શોભે હીરો હુ તો ભણવામાં ઝીરો
તારે મારે મેળ નઈ પડે
અલી તારે રેવુ શેરમને મારે મારા ગોમડે
હો તારે રેવુ શેરમાને મારે મારા ગોમડે
હો હો સિટીની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઇફોનનું બિલ મારા બજેટની બારે
તારે રેવુ ગામડે તો મારે રેવુ ગામડે
#Tare #Mare #Med #Nahi #Pade #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment