Gujarati

Tara Vina Shyaam Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Tara Vina Shyaam Lyrics in Gujarati

| તારા વિના શ્યામ મારુ લાગે નહીં મન લિરિક્સ ગુજરાતીમાં |

 

તારા વિના શ્યામ મારુ લાગે નહીં મન
તારા વિના શ્યામ મારુ લાગે નહીં મન
સુના ગોકુળને સુના વન
સુના ગોકુળને સુના વન

તારા વિના શ્યામ મારુ લાગે નહીં મન
તારા વિના શ્યામ મારુ લાગે નહીં મન
સુના ગોકુળને સુના વન
સુના ગોકુળને સુના વન
www.gujaratitracks.com

મોરપીંછ વાંસળીને રાધા તારી
શોધે મારા કાનુડાની ધૂન
સુના ગોકુળને સુના વન
સુના ગોકુળને સુના વન

તારા વિના શ્યામ મારુ લાગે નહીં મન
સુના ગોકુળને સુના વન
સુના ગોકુળને સુના વન

કાના તારી લીલા તો જગે જાણી
પણ મારી વેદના અજાણી
કાના તારી લીલા તો જગે જાણી
પણ મારી વેદના અજાણી

નજરોને અધરો પણ રાધારાણી
તોય મનમાંઈ ના સમાણી
દુનિયા શું જાણે રાધાએ શું ખોયું
કાનનું દિલ પણ છાના ખૂણે રોયું
દુનિયા શું જાણે રાધાએ શું ખોયું
કાનનું દિલ પણ છાના ખૂણે રોયું

હવે આવ મારા આશુડાંના સમ
સુના ગોકુળને સુના વન
સુના ગોકુળને સુના વન

તારા વિના શ્યામ મારુ લાગે નહીં મન
સુના ગોકુળને સુના વન
સુના ગોકુળને સુના વન

મોરપીંછ વાંસળીને રાધા તારી
શોધે મારા કાનુડાની ધૂન
સુના ગોકુળને સુના વન
સુના ગોકુળને સુના વન  


#Tara #Vina #Shyaam #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment