Gujarati

Vat No Saval Che Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Vat No Saval Che Lyrics in Gujarati

| વટનો સાવલ છે લિરિક્સ ગુજરાતીમાં |

 

એ જે લોકો મારા ટાર્ગેટમાં
એ એતો જોવા નઈ મળે ફરી માર્કેટમાં
www.gujaratitracks.com
એ જે લોકો મારા ટાર્ગેટમાં
એતો જોવા નઈ મળે ફરી માર્કેટમાં

એ નઝરે ચડ્યા છે ઘણાં રે અમારી
ફરી જશે જો જો એમની પથારી
નઝરે ચડ્યા છે ઘણાં રે અમારી
ફરી જશે જો જો એમની પથારી

હવે તો વટનો સવાલ છે
હવે તો વટનો સવાલ છે

એ જે લોકો મારા ટાર્ગેટમાં
એતો જોવા નઈ મળે ફરી માર્કેટમાં

એ ભૂલથી એ અમારા હોમે ના આવતા
હંતઈ જજો ઘરમાં બાર ના આવતા

અલ્યા સર્વિસ થઈ જાશે નકર આવતા ને જાતા
સુતેલા સિંહને ના રે સતવતા

એ અમારાથી બચી ચોં તમે જાસો
ખોટી જગ્યા એ ભીડાઈ જયાં છો
અમારાથી બચી ચોં તમે જાસો
ખોટી જગ્યા એ ભીડાઈ જયાં છો

હવે તો વટનો સવાલ છે
હવે તો વટનો સવાલ છે

એ જે લોકો મારા ટાર્ગેટમાં
એતો જોવા નઈ મળે ફરી માર્કેટમાં

હે તારો પાવર ના ઉતારુ તો નોમ બદલી દેશુ
માફી ના મંગાવું તો ગોમ છોડી દેશુ

અલ્યા વસ્તી વચ્ચે તારી અમે આબરૂ રે લેશુ
છેડા હુદી પૂરું કરશુ બાકી ના મેલશુ

એ મોટી ટોપ હોય તોય ફોડી રે નાખશુ
અભિમાન બધું તારું તોડી રે નાખશુ
મોટી ટોપ હોય તોય ફોડી રે નાખશુ
અભિમાન બધું તારું તોડી રે નાખશુ

હવે તો વટનો સવાલ છે
અમારા આ વટનો સવાલ છે

એ જે લોકો મારા ટાર્ગેટમાં
એતો જોવા નઈ મળે ફરી માર્કેટમાં

નઝરે ચડ્યા છે ઘણાં રે અમારી
ફરી જશે જો જો એમની પથારી

એ રાજન ભાઈ વટનો સાવલ છે
ધવલ ભાઈ વટનો સાવલ છે
એ અમારા વટનો સાવલ છે 


#Vat #Saval #Che #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment