Gujarati

Dhara Nagar Thi Utarya Ambe Maa Lyrics in Gujrati

Written by govtjob

ધારા નગરથી ઉતર્યા અંબે માં લિરિક્સ: Dhara Nagarthi Utarya Ambe Ma Lyrics song is old mataji tran taali garba and sung by most famous singer. This 3 Taali Garba is performed in live navratri program and raas garba. 

ધારા નગરથી ઉતર્યા અંબે માં Lyrics in Gujrati    

ધારા નગર થી ઉતારી રે અંબે માડી રે
મારે તો માતા નો આધાર
હો.. અંબે અલબેલી હો પાવાગઢ વાળી રે

માથા માં મુંગટ, શોભતા રે અંબે માડી રે
નથણી નો ભારે છે માં નામ હો  
હો.. અંબે અલબેલી, હો પાવાગઢ વાળી રે
ધારા નગર થી

કાનો માં ઝાલર, શોભતા રે અંબે માડી રે  
ઘુઘરી નો ભારે છે માં ભાર  હો  
હો.. અંબે અલબેલી, હો પાવાગઢ વાળી રે
ધારા નગર થી

હાથો માં હાટજ, શોભતા રે અંબે માડી રે  
બંગડી નો ભારે છે માં ભાર હો  
હો.. ધારામતી વાળી, હો.. મહેરાવાળી હો  
ધારા નગર થી


નવા 3 તાલી ગરબા લિરિક્સ

#Dhara #Nagar #Thi #Utarya #Ambe #Maa #Lyrics #Gujrati

About the author

govtjob

Leave a Comment