Aakho Thi Aakho No Isharo Thai Gayo Lyrics in Gujarati
| આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો લિરિક્સ ગુજરાતીમાં |
હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો
મન્નત માંગી એ ફળી રે ગઈ
મારી જિંદગી જન્નત બની રે ગઈ
તમારી બનવાના ઓરતા ઘણા…(2)
હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો
સપના જોઉં છું ઉઘાડી આંખે
કરું છું દુઆ મને ખુશ એ રાખે
મારુ મન તને મળવા રે માંગે
તારા ઉપર મારો હક રે લાગે
નજરમાં કેદ કરી તને હું લઉ
તને જોયા કરું તારી વહુ થઈ જાવ
તમારી બનવાના ઓરતા ઘણા…(2)
હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો
જિંદગીની સફરમાં તું જ ગમે છે
તારી અદા મને બહુ રે ગમે છે
તારી પાસેથી કંઈ ખાસ ના માંગુ
તારો રે સાથ હર પલ માંગુ
મારી કિસ્મત હવે ખુલી રે ગઈ
તારી સાથે મારી સગાઈ થઈ ગઈ
તમારી બનવાના ઓરતા ઘણા…(2)
હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો
#Aakho #Thi #Aakho #Isharo #Thai #Gayo #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment