Gujarati

Aankh Radi Na Sake Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Aankh Radi Na Sake Lyrics in Gujarati

| આંખ રડી ના શકે લિરિક્સ ગુજરાતીમાં |

 

જો કદી કહી ના શકું તમને હું મારી મજબૂરી
જો કદી કહી ના શકું તમને હું મારી મજબૂરી
કદી કહી ના શકું તમને હું મારી લાચારી
મારા બોલ્યા વગર સમજી તમે લેજો બધું
મારા કહ્યા વગર સમજી તમે જાજો બધું
આંખયુ રડી ના શકે હોઠ બોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠ બોલી ના શકે

હો  કહેવું તું ઘણું પણ કહી ના શકી
તમારી યાર હું થઈ ના શકી
હો તારી મારી કહાની આ દુનિયાથી અજાણી
કોયે ના કદી  અને રે જાણી
મારા મનની આ વાત કોઈને કહેવાતી નથી
મારા દિલની આ વાત કોઈને કહેવાતી નથી
આંખયુ રડી ના શકે હોઠ બોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠ બોલી ના શકે

હો વાંક નથી તારો કે વાંક નથી મારો
કોને કરવી ફરિયાદો
ભલે જુદા થઈ ગયા પણ યાદ રાખજે
મારી જરૂર હોઈ ત્યારે મને યાદ કરજે
મજબુર છું ઘણી તમને કહી ના શકું
મજબુર છું ઘણી તમને કહી ના શકું
આંખયુ રડી ના શકે હોઠ બોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠ બોલી ના શકે
 


#Aankh #Radi #Sake #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment