Aave To welcome Jay To Bheedcam Lyrics in Gujarati

| આવે તો વેલકમ જાયે તો ભીડ કમ લિરિક્સ |

હો આવો તો વેલકમ …
અરે જાવો તો ભીડ કમ
અરે આવો તો વેલકમ જાવો તો ભીડ કમ
નથી વેઠવો રે ઘહારો
નથી વેઠવો રે ઘહારો
અરે જતા રહ્યો જતા રહ્યો પ્રેમથી જતા રહ્યો

હો …ખોટા ખાઈને સમ મારી નાખે ચમ
પાછા જીંદગીમાં ના પધારો
અરે જતા રહ્યો જતા રહ્યો પ્રેમથી જતા રહ્યો

હો અમરે પણ છૂટવુંથું પણ ના મળ્યો એવો મોકો
અરે મોકો મળ્યો એવો
અમે માર્યો મોકા પર ચોકો
નથી વેઠવો રે ઘહારો
નથી વેઠવો રે ઘહારો
અરે જતા રહ્યો જતા રહ્યો પ્રેમથી જતા રહ્યો
હો જતા રહ્યો જતા રહ્યો પ્રેમથી જતા રહ્યો

હો નકલી નીકળી ધરાહર તું જૂઠું બોલી
કોણીએ ગોળ લગાયો બોલવા ખાતર તું બોલી
ઓ …ડબલ ઢોલકી ડબલ હાથે વગાડી
તું હોઈ ખિલાડી તો અમે પણ અનાડી

હો પેટમાં દુખતું હોઈ તો એની ગોળી તમે જોને ગળો
પણ અમારા પર તમે એટલું ચમ જોને રીસે બળો
નથી વેઠવો રે ઘહારો
નથી વેઠવો રે ઘહારો
અરે જતા રહ્યો જતા રહ્યો પ્રેમથી જતા રહ્યો
હો જતા રહ્યો જતા રહ્યો પ્રેમથી જતા રહ્યો

હો આદુ ખાઈને મારા પાછળ પડી
તું જતી રહી તો હવે મારી બલા ટળી
હો દિલમાં નથી જગ્યા તું તો નીકળી ઠીકરા
ખબર પડી તારું તો છે લુસ કેરેક્ટર
નથી વેઠવો રે ઘહારો
નથી વેઠવો રે ઘહારો
અરે જતા રહ્યો જતા રહ્યો પ્રેમથી જતા રહ્યો
હો જતા રહ્યો જતા રહ્યો પ્રેમથી જતા રહ્યો 

#Aave #Jay #Bheedcam #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment