Gujarati

Bewafa No Award Lyrics in Gujarati 2023

Written by govtjob

બેવફા નો એવોર્ડ લિરિક્સ ગુજરાતીમાં: Bewafa No Award song Lyrics by Mitesh Barot and video song released by Saregama Gujarati. This is rakesh barot new bewafa song and music is composed by Dhaval Kapadiya.   

બેવફા નો એવોર્ડ Lyrics in Gujarati

પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલ
પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલ
તેતો જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
પ્રેમ ની રમત માં ચીટિંગ નો સ્કોર
તે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
અરે બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો

એ તને હમજ્યો હાચુ હોનું એ હતી મારી ભૂલ
ફૂલ બનાવી ગઈ તૂતો બ્યુટીફૂલ
હો પ્રેમ ની રમત માં થયા દાંડિયા ડૂલ
તોય તારી બેવફાઈ દિલ થી કબુલ
મહોબત્ત ના મેદાન માં ગીફ્ટો નો ગોલ
તે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
અરે બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો..તને
ઓ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો

પારકા પૈસે તૂતો ચરી ખાય
તારે તો નથી મારુ નાક રે કપાય
મેતો જળ લઇ લીધા તા તારો સંગ ના કરાય
જા તને અલવિદા બેવફા ગુડબાય
એ પ્રેમ ના જગત માં ખુલી તારી પોલ
દગો જબરો રે કર્યો એ હાવ નવરો રે કર્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો


Gujarati Bewafa Songs Lyrics of Rakesh Barot

1.
2.
3.
4.

#Bewafa #Award #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment