Gujarati

Chandaliyo Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Chandaliyo Lyrics in Gujarati

| ચાંદલિયો લિરિક્સ ગુજરાતીમાં |

 

આ પળે, હવે આપણે,
આપણું સપનું છીએ…
ક્યાં હતાં? હવે ક્યાં જશું?
કોઈ સવાલો ન પૂછીએ…

બસ રહીએ, આ પળમાં…
હાં વસીએ, સપનાનાં ઘરમાં… મળીને.

ચાંદલિયો, તું મારો ચાંદલિયો
હું તો વધતો ઘટતો તારાથી જાણે દરિયો…(2)

શબ્દો વિનાનો સંવાદ છે, આંખો નો આંખોની  સાથે…
હવે શું નથી એ સવાલ છે, છે તું જો આંખોની સામે…

સુખ દુઃખનાં કિસ્સા, બરાબરના હિસ્સા,
બસ એ જ ઈચ્છા છે પહેલી…
નિભાવાની રીત, બસ એ જ પ્રીત,
સરળ આ ગણિત છે કહેતી…
         
જિંદગી હાં હસતાં હસતાં…
આવી છે, ખુશીઓનાં રસતાં…(2)
કરીને…

ચાંદલિયો, તું મારો ચાંદલિયો
હું તો વધતો ઘટતો તારાથી જાણે દરિયો… (2)
હો  ઓ ઓ ઓ હો……
આ પળે, હવે આપણે,
આપણું સપનું છીએ…


#Chandaliyo #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment