Chiya Te Gomnu Poni Su Lyrics in Gujarati
| ચિયા તે ગોમનું પોણી છું લિરિક્સ ગુજરાતીમાં |
લાલ લાલ સાડીને, ગોરા ગોરા મુખડા
પાગલ કરયા છોકરા, હાય તમારા નખરા
વારી જાઉં વારી આય હાય તમારા મુખડા
ચ્યોની સુ અલી ચ્યોની સુ
ચ્યોની સુ અલી ચ્યોની સુ
ચ્યોની સુ અલી ચ્યોની સુ
ચીયા તે ગોમનું પોણી સુ
રોણી સુ તુ રોણી સુ
રોણી સુ તુ રોણી સુ
ચીયા રે મલકની રોણી સુ
હે તારી રહણી કહણી મારે જોણવી સે
ભઇઓ કરજો તપાસ ચીયા ગોમની સે
હે તારી રહણી કહણી મારે જોણવી સે
ભઇઓ કરજો તપાસ ચીયા ગોમની સે
ચીયા તે ગોમનું પોણી સુ
હે મોણી સુ કોની મોણી સુ
મોણી સુ કોની મોણી સુ
ચીયા રે મોહાડ ની મોણી સુ
ચીયા તે ગોમનું પોણી સુ
હો..કર્યા વખાણ એમા ચડી ગઈ તુ માંડવે
ફરે ના ગોમમા હેંડ થોડી હળવે
કર્યા વખાણ એમા ચડી ગઈ તુ માંડવે
ફરે ના ગોમમા હેંડ થોડી હળવે
હે..તને જોઇ સે ચોક ચ્યો અજોણી સે
તારી કંચન સી કાયા વખોણી સે
હે..તને જોઇ સે ચોક ચ્યો અજોણી સે
તારી કંચન સી કાયા વખોણી સે
એ..ચીયા મુબારા નું પોણી સુ
રોણી સે ભઇઓ રોણી સે
રોણી સે ભઇઓ રોણી સે
આજ મારા રુદિયા ની રોણી સે
સાચું કઉં તુજ મારા રુદિયા ની રોણી સે
હો…ફૂલ કરમાય જો અડીયે એકવાર
તારી કાયા સે એવી જોરદાર
હા…મારા દિલની રોણી
ફૂલ કરમાય જો અડીયે એકવાર
તારી કાયા સે એવી જોરદાર
હા મેલ તારૂ અભિમાન ના કર તુ ગુમાન
હેંડ રમી લઈએ આપણે પ્રેમનો જુગાર
મેલ તારો અભિમાન ના કર તુ ગુમાન
હવે કહી દેને થશે તારે કેટલી રે વાર
હે ભઈઓ..મોડ મોડ ભાભી તમારી મોડી સે
એ..રોણી સુ તુ રોણી સુ, રોણી સુ તુ તો રોણી સુ
આ ઘાયલના દિલની રોણી સુ
એ…ચીયા તે ગોમનું પોણી સુ
એ…મારા રુદિયા ની રોણી સે
#Chiya #Gomnu #Poni #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment