Dhabkara Lyrics in Gujarati
| ધબકારા લિરિક્સ ગુજરાતીમાં |
જાણી જોઈ ને બન્યા છો અજાણ્યા…(2)
રોખી આખો ના સહારા દુઃખ કહું કોને મારા…(2)
દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા ધબકારા મારા ધક ધક
ધબકારા મારા ધક ધક ધબકારા
જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
હો મારા દિલના દર્દને ના જાણ્યા
જાણી જોઈ ને બેઠા છો અજાણ્યા
હતો વિશ્વાશ દીનાનાથ થી વધારે
એજ વિશ્વ્વાસ આજે મને શરમાવે
ઓ વાલા ને વગોવ્યા ને પારકા ને પ્યારા
સમય રે સમજાવશે જોજે તારા મારા
મારુ કીધું કરનારા પડતો બોલ ઝીલનારા
મારા રુદિયા માં રહેનારા મારી હારોહાર ફરનારા
દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા ધબકારા મારા ધક ધક
ધબકારા મારા ધક ધક ધબકારા
જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
હો મારા દિલના દર્દને ના જાણ્યા
જાણી જોઈ ને બેઠા છો અજાણ્યા
યાદો બસ જાણી તારી યાદો જ રહી ગઈ
મારી વાલી જાનુ તું પારકાની થઈ ગઈ
હૈયાને હોશ નથી આંખે રે અંધારા
આવે જો આંસુ એની છુપાવું હું ધારા
દિલને દર્દ દેનારા તમે આવા નતા યારા
તમે હતા બહુ પ્યારા હાલ પૂરા થયા અમારા
દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા ધબકારા મારા ધક ધક
ધબકારા મારા ધક ધક ધબકારા
જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા
ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા
#Dhabkara #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment