Gujarati

Dharelu Kam So Taka Thai Jay Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Dharelu Kam So Taka Thai Jay Lyrics in Gujarati

| ધારેલું કામ સો ટકા થઈ જાય લિરિક્સ ગુજરાતીમાં |

 

હો માં તારી કૃપા જો વરસી જાય
હો માં તારી કૃપા જો વરસી જાય
માં તારી કૃપા જો વરસી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય

માં તારી અમી ભરી નજર પડી જાય
માં તારી અમી ભરી નજર પડી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય

હો દુનિયા તો આલે વોરન્ટી
મારી માતા તો આલે ગેરન્ટી
દુનિયા તો આલે વોરન્ટી
મારી માતા તો આલે ગેરન્ટી

માં તારી કૃપા જો વરસી જાય
માં તારી કૃપા જો વરસી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય

એ મારા નસીબના ચોપડે જે નહ્તુ લખાયું
એ કામ મારી માતાને ભળાયુ
ઓ માતાનું વેણ અમે માથે ચડાયું
ચેલેન્જ મારીને કામ કરી રે બતાયું

હો સમજે છે માં હૃદયની ભાષા
એટલે તો પુરી કરે સૌવની આશા
સમજે છે માં હૃદયની ભાષા
એટલે તો પુરી કરે સૌવની આશા

માં તારી કૃપા જો વરસી જાય
માં તારી કૃપા જો વરસી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય
એ મારુ ધારેલું કામ સો ટકા થઈ જાય

હો હાથ રળે તો ખાલી પેટ ભરાય
માતા રળવા ઉતરે તો તિજોરી છલકાય
ઓ દાન અને પુણ્યમાં જો દોલત વપરાય
ભરેલા ભંડાર નો કદી ખાલી થાય

હો હાચાવજો તમે ધર્મ અને નીતી
લાઈફ ટાઈમની રહેશે વેલીડીટી
હાચાવજો તમે ધર્મ અને નીતી
લાઈફ ટાઈમની રહેશે વેલીડીટી

માં તારી કૃપા જો વરસી જાય
માં તારી કૃપા જો વરસી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય

માં તારી અમી ભરી નજર પડી જાય
માં તારી અમી ભરી નજર પડી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય
એ સૌનું ધારેલું કામ સો ટકા થઈ જાય
એ મારુ ધારેલું કામ સો ટકા થઈ જાય
 


#Dharelu #Kam #Taka #Thai #Jay #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment