Gujarati

Dil Ma che Radha Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Dil Ma che Radha Lyrics in Gujarati |

 Ek Taraf Kano Ek Taraf Radha Lyrics in Gujarati |

દિલમાં છે રાધા લિરિક્સ ગુજરાતીમાં 

 

હો એક તરફ કાનો ને એક તરફ રાધા
એક તરફ કાનો ને એક તરફ રાધા
સજી ધજી રાસ રમવા આવ્યા છે માધા
હો કાનજી કાળો
વાંસળી વાળો
રાસ આજ હૌને રમાડે
આવને રાધા તારો શ્યામ પુકારે
આવને રાધા તારો શ્યામ પુકારે

અરે એક તરફ કાનો ને એક તરફ રાધા
સજી ધજી રાસ રમવા આવ્યા છે માધા

હો કેવી મજાની લાગે આજ રાત છે
સોળે કળા એ આકાશે ખીલ્યો ચાંદ છે
પ્રેમ ભરી વાતો, કરીએ આવને
હૈયાને હામ મળી જાય

હો વાગે છે ગીત ને હાથોમાં હાથ છે
સુર સરગમને પ્રીતમનો સાથ છે
આંખોમાં ઉમંગને પ્રેમનો રંગ છે
જોઈને મુખડું મલકાય
કાનજી કાળો મોરલીવાળો
રાસ આજ સૌને રમાડે
હો આવને રાધા તારો શ્યામ પુકારે
અરે આવને રાધા તારો શ્યામ પુકારે
www.gujaratitracks.com

હો તારા વિના અમે સાવ અધૂરા
મળ્યો સથવારોને અરમાનો પુરા
તારા વગર મને ઘડીએ ના ચાલે
રહીશું કાયમ સંગાથે

હો ખોવાઈ જાઉં હું પ્રેમમાં તમારા
ભાન ભૂલ્યા સૌ રાસે રમનારા
નહિ ભુલાય કદી આ રાત મજાની
યાદ રહી જાસે તમારી
 મોરપીંછ વાળો
શ્યામ છોગાડો
વાત ના કોઈની માને

હો આવીજાને રાધા તારો શ્યામ પુકારે
હો આવીજાને રાધા તારો શ્યામ પુકારે 

#Dil #che #Radha #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment