Dil Rade Chhe Tari Yaadma – Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Maulik Mehta
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Shri Ram Audio And Telefilms
Singer : Rakesh Barot , Music : Maulik Mehta
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Shri Ram Audio And Telefilms
Dil Rade Chhe Tari Yaadma Lyrics in Gujarati
| દિલ રડે છે તારી યાદમાં લિરિક્સ ગુજરાતીમાં |
હો …
હો જેને રાખ્યા દિલમાં
જેને રાખ્યા દિલમાં ધડકનને શ્વાસમાં
જેને રાખ્યા દિલમાં છૂટી ગયા પળમાં
કુદરત તે કેમ આવું કર્યું મારી સાથમાં
હો આજ દિલ રડે છે
હો આજ દિલ રડે છે તારી રે યાદમાં
હો રામ જાણે હવે મળશું ક્યાં ભવમાં
હો જેને રાખ્યા દિલમાં
જેને રાખ્યા દિલમાં ધડકનને શ્વાસમાં
જેને રાખ્યા દિલમાં છૂટી ગયા પળમાં
કુદરત તે કેમ આવું કર્યું મારી સાથમાં
હો આજ દિલ રડે છે
હો આજ દિલ રડે છે તારી રે યાદમાં
હો રામ જાણે હવે મળશું ક્યાં ભવમાં
હો દિલ કેરી દોરનું મોતી વેરાય ગયું
તારી સાથ જીવવાનું સપનું તુટી ગયું
હો વસમી જુદાઇનું ઝેર પીવું રે પડ્યું
જુદા નતું થવું તોય જુદા થવું રે પડ્યું
લેખ કેવા તે વિધાતા લખ્યા નસીબમાં
આજ દિલ રડે છે
હો આજ દિલ રડે છે તારી રે યાદમાં
હો રામ જાણે હવે મળશું ક્યાં ભવમાં
હો દુશમન થઈ ગયા બધા મારા પ્રેમના
નજરણો મારો પ્રેમ નજરે છડી ગયા
હો હોઈ તારી મજબૂરી મજબુર થઈ ગયા
કાલ ચાલતું ના તુજથી તોય દૂર થઈ ગયા
મારા રામ મેં તો છોડ્યું બધું તારા હાથમાં
હો આજ દિલ રડે છે
હો આજ દિલ રડે છે તારી રે યાદમાં
હો રામ જાણે હવે મળશું ક્યાં ભવમાં
https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js
#Dil #Rade #Chhe #Tari #Yaadma #Lyrics #Gujarati
Leave a Comment