Gujarati

Garv Kiyo Soi Nar Haryo Lyrics in Gujarati 2023

Written by govtjob

ગર્વ કિયો સોઈ નર હાર્યો ગુજરાતી લિરિક્સ: Garv Kiyo Soi Nar Haryo is juna gujarati bhajan song and lyrics is written by Sant Kabir. This old bhajan is sung by Nirnjan Pandya. 

ગર્વ કિયો સોઈ નર હાર્યો Lyrics in Gujarati

ગરવ કિયો સોઈ નર હાર્યો‚  
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો એક રત્નાકર સાગરે‚
રત્નાકર સાગરે
નીર એનો ખારો કરી ડાર્યો..
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે

ગરવ કિયો એક વનની ચણોઠડીએ‚
વનની ચણોઠડીએ
મુખ એનો કારો કરી ડાર્યો
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે

ગરવ કિયો જબ ચકવાને ચકવીએ‚
ચકવાને ચકવીએ
રૈન વિયોગ કરી ડાર્યો
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે

ગરવ કિયો જબ અંજનીના જાયાએ
અંજનીના જાયાએ
પાંવ એનો ખોડો કરી ડાર્યો
સિયારામજી સે  ગરવ કિયો સોઈ નર હાર્યો રે

ગરવ કિયો જબ લંકાપતિ રાવણે‚
લંકાપતિ રાવણે
સોન કેરી લંક જલાયો
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે

કહત કબીરા સુનો ભાઈ સાધુ‚
સુન મેરે સાધુ રે
શરણે આવ્યો વાં કો તાર્યો‚
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે


Juna Bhajan na Gujarati Lyrics

1.
2.
3.
4.
 

#Garv #Kiyo #Soi #Nar #Haryo #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment