Joya Na Karo Pyaar Thai Jashe Lyrics in Gujarati
| જોયા ના કરો પ્યાર થઈ જશે લિરિક્સ ગુજરાતીમાં |
એક દિલની વાત કહું ઇકરાર થઈ જશે
આમ જોયા ના કરો પ્યાર થઈ જશે
હો આમ જોયા ના કરો પ્યાર થઈ જશે
હો દિલમાં મારા રહેવા માંગો છો કંઈક કહેવા
દિલમાં મારા રહેવા માંગો છો કંઈક કહેવા
આમ જોયા ના કરો પ્યાર થઈ જશે
હો એક દિલની વાત કહું ઇકરાર થઈ જશે
દિલની વાત કહું ઇકરાર થઈ જશે
આમ જોયા ના કરો પ્યાર થઈ જશે
જોયા ના કરો પ્યાર થઈ જશે
હો આંખોના પાંપણ ફરકાવતા નથી
નજર મારા પરથી હટાવતા નથી
હો …બોલતા નથી કે ચાલતા નથી
આમ જોઈ ના રહેવાય શરમાતા નથી
હો જીણું જીણું હસ્તા ખોલે દિલના રસ્તા
જીણું જીણું હસ્તા ખોલે છે દિલના રસ્તા
આમ જોયા ના કરો પ્યાર થઈ જશે
હો એક દિલની વાત કહું ઇકરાર થઈ જશે
એક દિલની વાત કહું ઇકરાર થઈ જશે
આમ જોયા ના કરો પ્યાર થઈ જશે
આમ જોયા ના કરો મને પ્યાર થઈ જશે
હો સમજદારને ઈશારો કાફી લાગશે
એક ધારું ના જોવો મારી નજર લાગશે
હો …મસ્ત છે માહોલ ચાર ચાંદ લાગશે
મને કોઈના માટે પહેલી વાર પ્રેમ જાગશે
હો નજર તારી નમણી ફરકે છે આંખ જમણી
નજર તારી નમણી ફરકે છે આંખ જમણી
આમ જોયા ના કરો મને પ્યાર થઈ જશે
હો એક દિલની વાત કહું ઇકરાર થઈ જશે
એક દિલની વાત કહું ઇકરાર થઈ જશે
આમ જોયા ના કરો પ્યાર થઈ જશે
મારી સામે જોયા ના કરો પ્યાર થઈ જશે
હો આમ જોયા ના કરો પ્યાર થઈ જશે
#Joya #Karo #Pyaar #Thai #Jashe #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment