Gujarati

Kaka Bapa Na Poriya Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Kaka Bapa Na Poriya Lyrics in Gujarati

| અમે કાકા બાપાના પોરિયા લિરિક્સ ગુજરાતીમાં |

 

પીવુ પડશે પીવુ પડશે

હે અમે કાકા બાપાના પોરિયા રે કોંડલીયું ખેલાડુ
અમે મામા ફોઈનાં પોરિયા રે કોંડલીયું ખેલાડુ
અમે કાકા બાપાના પોરિયા રે કોંડલીયું ખેલાડુ
અમે મામા ફોઈનાં પોરિયા રે કોંડલીયું ખેલાડુ

કોંડલીયું ખેલાડુ , કોંડલીયું ખેલાડુ
કોંડલીયું ખેલાડુ , કોંડલીયું ખેલાડુ

અમે કાકા બાપાના
ભરેલા રીંગણાનું શાક

હે અમે કાકા બાપાના પોરિયા રે કોંડલીયું ખેલાડુ
ઠંડા પાણીનાં પાઉચ
અમે મામા ફોઈનાં પોરિયા રે કોંડલીયું ખેલાડુ
તારા બાપનું કપાળ
www.gujaratitracks.com

આ Gj27Ec3744 ગાડી જે ભાઈ એ ગેટ પાસે મૂકી એમને નમ્ર વિનંતી કે ભાઈ લઈ લો ને યાર
ભાઈ આપડી જ ગાડી છે , હૈં

અને આ સ્ટેજ પાસે એક લાલ કલર ની ચડ્ડી પેરેલું છોકરું છે જે રોઈ રહ્યું છે તો અમે ગાવા આયા છીએ કે સુવાવડ કરવા
લઈ જાઓ તમારા છોકરા ને
ગાઉ ?

આમાં જરાક એવું છે ને , થોડુક જરાક મારે દેવું છેને
પ્રેમમાં તારા મે વેચ્યો છે વિઘોને પટાવી લીધો તે નવો આ જીગો
પ્રેમનાં ટેન્શન માં થોડુક મે પીધું છે
તું ગઈ પછી દિલમે બીજી ને દીધું છે
તારો બાપો બોમ્બ ફોડે તો
બેહીને તારી માં ટીકડી ફોડે
તમે લીધું એટલે અમારેય લેવાનું
મફતિયું નઈ આવતું તમારેય દેવાનું
બેવફા તારી બોન ને પૈણું
મારી મરજી હવે બીજી ને પૈણું
તમને કદાચ એવું હશે કે એકલા તમે તો નઈ
અઘી ખસ હટ્ટ

હાયલ હાયલ સિબ્લી

હે અમે મેળો દેખણ જાવા રે કોંડલીયું ખેલાડુ
હે અમે ભાઈ ભાભીની હારે રે કોંડલીયું ખેલાડુ
હે અમે મામા ફોઈની હારે રે કોંડલીયું ખેલાડુ
કોંડલીયું ખેલાડુ , કોંડલીયું ખેલાડુ
કોંડલીયું ખેલાડુ , કોંડલીયું ખેલાડુ

અમે કાકા બાપાના પોરિયા રે કોંડલીયું ખેલાડુ
અમે મામા ફોઈનાં પોરિયા રે કોંડલીયું ખેલાડુ

She iz Haart Brekar Si Broke My Hurt Into Too Meny Pisis
Now I’m Luking 4 New Girlfriend
Okay By Tenx
Hahahahha 


#Kaka #Bapa #Poriya #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment