Mujane Ganile Taro Lyrics in Gujarati
| મુજને ગણી માં તારો લિરિક્સ ગુજરાતીમાં |
મુજને ગણી માં તારો
દેજે મા મુજને સહારો
છોડી ક્યા માડી જાવુ
ખોડલ તુજને મનાવું
દેજે મા મુજને સહારો
છોડી ક્યા માડી જાવુ
ખોડલ તુજને મનાવું
મુજને ગણી માં તારો
દેજે મા મુજને સહારો
છોડી ક્યા માડી જાવુ
ખોડલ તુજને મનાવું
હે આવ્યો છુ માં ચરણે તારા
લેજે તુ મા ઉગારી
www.gujaratitracks.com
હે ખરો ખોટો પણ બાળ તમારો
દેજે મુજને તારી
દેવી માં તું છો દયાળી
ભજુ તુને ભેળીયા રે વારી
છોડી ક્યા માડી જાવુ
ખોડલ તુજને મનાવું
મુજને ગણી માં તારો
દેજે મા મુજને સહારો
છોડી ક્યા માડી જાવુ
ખોડલ તુજને મનાવું
#Mujane #Ganile #Taro #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment