Gujarati

Khalasi Lyrics in Gujarati | Gotilo Tame Gotilo Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

ગોતી લો તમે ગોતી લો ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડનો પ્રવાસી ગોતી લો

ગોતી લો તમે ગોતી લો ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડનો પ્રવાસી ગોતી લો

કાંઠેથી જા તું જા દરિયે
દરિયેથી જા તું જા તળિયે
કાંઠેથી જા તું જા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

કાંઠેથી જા તું જા દરિયે
દરિયેથી જા તું જા તળિયે
કાંઠેથી જા તું જા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો જ્યાં વહીએ
વ્હવેાવ  દો વ્હવેા દો વ્હવેા દો
રે’વા દો રે’વા દો રે’વા દો જયાં છૈયે
રે’વા દો રે’વા દો રે’વા દો

વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો હવે
રે’વા દો રે’વા દો રે’વા દો હવે

નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો

એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
એના ઠામને ઠેકાણા મને દઈ દો ને
એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
એના ઠામને ઠેકાણા મને દઈ દો ને
એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

ખેવૈયા ઓ ખેવૈયા
હમ્બો રે હૈ હૈ હૈ યા
નીકળી જા લઈને તું તારી નૈયા
હમ્બો રે હૈ હૈ હમ્બો રે હૈ

ખેવૈયા ઓ ખેવૈયા
હમ્બો રે હૈ હૈ હૈ યા
નીકળી જા લઈને નૈયા
હમ્બો રે હમ્બો રે હૈ હૈ યા

વ્હવેા દો વ્હવેા દો
વ્હવેા દો જ્યાં વહીએ
વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો

રે’વા દો રે’વા દો રે’વા દો જ્યાં છૈયે
રે’વા દો રે’વા દો રે’વા દો
વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો અહિં
રે’વા દો રે’વા દો રે’વા દો અહિં

નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડનો પ્રવાસી ગોતી લો

એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને
એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

એવો કોણ છે ખલાસી મને કઈ દો ને
એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને
અરે જડેલું ન શોધે અને શોધેલું ન ગોતે
એવો ખારવો ખલાસી ગોતી લો

અરે કિનારા તો સ્થિર અને સલામત હોય
પણ માણસ એના માટે નથી સર્જાણો
અરે ખારવો ખલાસી તો ઈ કે’વાય
કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે
અને ઉતરવું પડે કારણકે

કિનારે તો ખાલી પડે નાની નાની પગલીને
નાના એવા સપનાની રેતવાળી ઢગલીને

તોફાનો તરાપ મારે
હલેસાઓ હાંફી જાય
તોય જેની હિંમત
અને હામ નહિ હાંફે

એવો ખારવો ખલાસી
એવો હાડનો પ્રવાસો
એવો ખારવો ખલાસી
એવો હાડનો પ્રવાસો ગોતી લો

ગોતી લો ગોતી લો
ગોતી લો ગોતી લો
ગોતી લો ગોતી લો
ગોતી લો ગોતી લો

પોતાનાજ દરિયામાં
પોતાનીજ ડબૂકીથી
જાતનું અમૂલું મોતી લો

નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડ નો પ્રવાસી ગોતી લો

એવો કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
એવો કોણ છે પ્રવાસી મને
હૈ હૈ હૈ યા

એવો કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

એવો કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
એવો કોણ છે પ્રવાસી મને
હૈ હૈ હૈ યા

એવો કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
www.gujaratitracks.com

એવો કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
એવો કોણ છે પ્રવાસી મને
હૈ હૈ હૈ યા

એવો કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

એવો કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
એવો કોણ છે પ્રવાસી મને
હૈ હૈ હૈ યા

નથી જે મઝામાં
ખાલી વાવટા ધજામાં
એવો હાડનો પ્રવાસી ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો

#Khalasi #Lyrics #Gujarati #Gotilo #Tame #Gotilo #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment