Gujarati

Mandap Joya Tara Aagande Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Mandap Joya Tara Aagande Lyrics in Gujarati

|  મંડપ જોયા તારા આંગણે લિરિક્સ ગુજરાતીમાં |

 

યે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રે
હે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રે
પરને ત્યારે પોની આયા પોપણે હો જી રે
યે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રે
પરને ત્યારે પોની આયા પોપણે હો જી રે

હો ઉગમણે થી આવશે તારી જોન રે
ઉતરશે નઈ ગળે મારા ધાન રે
ઉગમણે થી આવશે તારી જોન રે
ઉતરશે નઈ ગળે મારા ધાન રે

એ બબુડો તારો રોશે બેસી બોકડે હો જી રે
એ મેતો મંડપ
એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રે

હો પાટણનું પટોળુ પેરી ચોરીમાં આવશે
ગોમની ગોઠેણો તારા હારું ગિફ્ટ લાવશે
ઓ તારા જોડે બેનપણી હઉ સેલ્ફી રે પડાવશે
હાથ પીળા કરી ગોર હસ્ત મેળાપ કરાવસે

હો વર્ના લઈને આવશે તારો વર રે
પેરસો ગોડી પારકુ પાનેતર રે
વર્ના લઈને આવશે તારો વાર રે
પેરસો ગોડી પારકુ પાનેતર રે

હો બેઠા રેસુ મેલી હાથ લમને હો જી રે
એ મેતો મંડપ
એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રે

હો તારી વિદાઇ ગોમના ગોદરે રે થાશે
સુ થશે મારા જીવ કારો કેર વર્તાશે
હો જીવનને મોત વચ્ચે જીવ જોલા ખાસે
તડપી તડપી ખોળિયું મોતને ભેટી જાશે

હે પૈણી જસો હાહરીયાની વાટે રે
અમે જાસુ જુના સમશાન ઘાટ રે
પૈણી જસો હાહરીયાની વાતે રે
અમે જાસુ જુના સમશાન ઘાટ રે

હે હગા વાલા આવશે રોવા લાકડે હો જી રે
એ મેતો મંડપ
એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રે
પરણે ત્યારે પોની આયા પોપને હો જી રે
એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રે 


#Mandap #Joya #Tara #Aagande #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment