Gujarati

Mane Eni Duniya Mane Che Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Mane Eni Duniya Mane Che Lyrics in Gujarati

| મને એની દુનિયા માને છે લિરિક્સ ગુજરાતીમાં |

 

મને એની દુનિયા માને છે
મારા માટે જીવ ધરે છે
મને લાગે છે એવું
મારુ મન કહે છે એવું
કોઈ તો દુવા  માંગે છે

કોઈ છે જે મને ખુશ જોવા રે માંગે છે
કોઈ છે જે મને ખુશ જોવા રે માંગે છે
કોઈ છે જે મને ખુશ જોવા રે માંગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે

મારી આસપાસ રહેતા હોય એવું રે લાગે છે
મારી આસપાસ રહેતા હોય એવું રે લાગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે

દૂર રહેશો મારાથી તમે ક્યાં સુધી
આવો મારી જીંદગીમાં થઈ જીવન સાથી
કોઈ છે જે મારા માટે રાતો જાગે છે
કોઈ છે જે મારા માટે રાતો જાગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે

જોયા નથી જાણીતા છે મનના મારા માનીતા છે
હો એની ને મારી એક રાહ છે
આવે જીંદગીમાં તો ક્યાં ના છે

ચાહે મને પાગલ મને ખુદથી વધારે
એક પલ માટે એતો મને ના વિહારે
કોઈ છે જે મને એના દિલમાં રાખે છે
કોઈ છે જે મને એના દિલમાં રાખે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે

મારી ફિકર એ કરે છે એનું નસીબ મને માને છે
બોલતા નથી સામ મળે છે
છાનો માનો પ્રેમ એ મને કરે છે

દિલમાં કરી ઘર એતો મને રે રાખે છે
મારા માટે જીવતા હોઈ મને એવું રે લાગે છે
મને જોવા માટે એતો વહેલા રે જાગે છે
મને ખુશ રાખવા એતો મન્નતો માંગે છે
મારુ દિલ કહે છે કોઈ તો દુવા રે માંગે છે
મારુ મન કહે છે કોઈ તો દુવા રે માંગે છે
ખબર પડી ગઈ મને કોણ દુવા રે માંગે છે
 


#Mane #Eni #Duniya #Mane #Che #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment