Gujarati

MatruBhumi Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

MatruBhumi Lyrics in Gujarati

| માતૃભૂમિ લિરિક્સ ગુજરાતીમાં |

 

નસીબ વાળા ને મળે છે દેશમાટે લડવા
નસીબ વાળા ને મળે છે દેશમાટે લડવા
નહિ લાજવા દહૂં હું તારું ધાવણ મારી માં

હા જવા દે મને દેશ માટે લડવા
જવા દે મને દેશ માટે લડવા

કાંતો ઓઢી કફન થઈશ માટીમાં દફન
ઋણ ચૂકવાશે માનું થશે ધન્ય આજીવન
ઋણ ચૂકવાશે માનું થશે ધન્ય આજીવન

હા ખુસીઓ છે કરૂણા છે છે દયાને દાતારી
થર થર ઘરણી ધ્રુજાવે એવી ઘણી થઈ ખુંવારી
અહીં વેદોનું જ્ઞાન અને ઊગતા સુરજ ને પ્રણામ  
રીઝવે સુહાગણ ચંદરને એવી છે માં દુલારી
રીઝવે સુહાગણ ચંદરને એવી છે માં દુલારી
એવી છે માઁ દુલારી

હો અંબર સુધી છવાયેલુ છે જેનુ ભારત છે નામ
નઈ ઝુકવા દઉ હું તિરંગાની શાન
હા આ ભોમકા એવી છે અહીં વિરોના ઉપવન
ખુદ મોતને ભેટીને બચાવ્યું વતન

હા રેવાદે મને ધરતી માંના શરણે
આ ખુશીયો જનગણની વીરોના કારણે

કાં તો ઓઢી કફન થઈશ માટીમા દફન
રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન
રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન

છુ માટીનો તો ડર મરવાનો શું કામ
છે જીવ જ્યાં સુધી તને અર્પણ હુ આમ  

હો જય જય જવાન વંદન તને હિંદુસ્તાન
છે આદિ-અનાદિથી ભારત મહાન
હા જવા દે મને દેશ માટે લડવા
જવા દે મને દેશ માટે લડવા

કાં તો ઓઢી કફન થઈશ માટી માં દફન
રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન
રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન
નશીબ વાળાને મળે છે દેશ માટે મરવા 


#MatruBhumi #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment