Gujarati

Namu Hanuman Lyrics in Gujarati | નમું હનુમાન લિરિક્સ ગુજરાતીમાં ~ Gujaratitracks.com

Written by govtjob

 

Namu Hanuman Lyrics in Gujarati

| નમું હનુમાન લિરિક્સ ગુજરાતીમાં

 

રામ નામની ઔષધી
સહજ સરલ ગુણવંત
બજરંગ ક્રીપાથી મળ્યા
બજરંગ ક્રીપાથી મળ્યા
ગોપાળાનંદ સંત
હે …ગોપાળાનંદ સંત

હા રામનું નામ પડે જગમાં હે …
હે રામનું નામ પડે જગમાં હે  
યાદ આવે હનુમાન
નમું તને આજ નમું હનુમાન
જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ
રાખજે લાજ નમું હનુમાન

રામનું નામ પડે જગમાં હે …
યાદ આવે હનુમાન
નમું તને આજ નમું હનુમાન
જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ
રાખજે લાજ નમું હનુમાન

હે …ચૌદે ભુવનમાં તારો પ્રતાપ છે
તારા હૈયે એક રામ નામ જાપ છે
સાદ કરું હનુમાન
નમું તને આજ નમું હનુમાન
રાખજે લાજ નમું હનુમાન

રામનું નામ પડે જગમાં હે …
યાદ આવે હનુમાન
નમું તને આજ નમું હનુમાન
જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ
રાખજે લાજ નમું હનુમાન

બળ બુદ્ધિને ભક્તિ માંગુ
બળ બુદ્ધિને ભક્તિ માંગુ
આપજો રે વરદાન
નમું તને આજ નમું હનુમાન
તુજ અમારો તારણહારો
તુજ મારો ભગવાન
સત સત વાર નમું હનુમાન

બળ બુદ્ધિને ભક્તિ માંગુ
આપજો રે વરદાન
નમું તને આજ નમું હનુમાન
તુજ અમારો તારણહારો
તુજ મારો ભગવાન
સત સત વાર નમું હનુમાન
www.gujaratitracks.com

હે …તારા ભજનની લાગી રે ટેવ છે
તુજ અમારો કષ્ટભંજન દેવ છે
સાદ કરું હનુમાન
નમું તને આજ નમું હનુમાન
સત સત વાર નમું હનુમાન

રામનું નામ પડે જગમાં હે …
યાદ આવે હનુમાન
નમું તને આજ નમું હનુમાન
જય કપિશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ
રાખજે લાજ નમું હનુમાન

 


 

#Namu #Hanuman #Lyrics #Gujarati #નમ #હનમન #લરકસ #ગજરતમ #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment