Gujarati

Navo Prem Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Navo Prem Lyrics in Gujarati

| નવો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |

 

હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જીવો
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
દિલ તુટ્યા પછી લાગે ઝેર જીવો
હો સાચો પ્રેમી જાણે દિલ નો દુઃખાવો
મારી વાત મલે ના પછી કરે પછતાવો
હે પ્રેમ મા પડયા વેમ માં રહયા, પછી યે ગોત્યા ના જડયા
હે પ્રેમ માં પડયા વેમ માં રહયા,પછી યે ગોત્યા ના જડયા
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જીવો…

www.gujaratitracks.com

હો ભુલી ગયો દુનિયાદારી, કુરબાન જીંદગી કરી
દિલ મહેલ માં રાણી બનાવી ને રાખી
હો ખુશીયો ભડકે બાળી, લકીર માં રાખ રઘોળી
આખરે દિલ માં મોટો દર્દ ભરી ગઈ
હો થોડી ધણી જીંદગી જીવતા જેહુ શીખ્યો
જીંદગી શુ જીવુ જીવતો મારી નાખ્યો, જીવતો મારી નાખ્યો
હે પ્રેમ માં પડયા વેમ માં રહયા, પછી યે ગોત્યા ના જડયા
હે પ્રેમ માં પડયા વેમ માં રહયા, પછી યે ગોત્યા ના જડયા
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જીવો….

હો કાઢી રાતો જાગી જાગી, દાવ ઉપર જીંદગી લાગી
રૂદિયાની રાણી ગિલિન્ડર મોટી હતી
હો જાવુ છુ જે ઠેકાણે, મને ના રસ્તો મલે
કરુ છુ  યે મગજ ના કામ કરે
હો મલ્યા એવા દગાખોર, દિલ ના હતા એતો ચોર
એવા હાલ કર્યા અને બોલી ગયા મારા મોર, બોલી ગયા મારા મોર
હે પ્રેમ મા પડયા વેમ માં રહયા, પછી યે ગોત્યા ના જડયા
હે તારા પ્રેમ માં પડયા વેમ માં રહયા,પછી યે ગોત્યા ના જડયા
હો પછી ગોત્યા ના જડયા, અરે એવા યે બેવફા મળયા….

હે તારા પ્રેમ માં પડયા વેમ માં રહયા,પછી યે ગોત્યા ના જડયા
હો પછી ગોત્યા ના જડયા, અરે એવા યે બેવફા મળયા.. 


#Navo #Prem #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment