Gujarati

Phone Taro Waiting Aave Lyrics in Gujarati 2024

Written by govtjob

ફોન તારો વેટીંગ આવે Phone Taro Waiting Aave lyrics song is sung by Kajal Maheriya and penned by Raghuvir Barot. This is a new gujarati romantic song 2023 of Kajal Maheriya and composed by Shashi Kapadiya and video song released by Saregama Gujarati.

kajal maheriya new song lyrics 2024

ફોન તારો વેટીંગ આવે લિરિક્સ ગુજરાતીમાં  

હો આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ

હો મને લાગે કોઈના તું સેટીંગમાં હોઈ
મને લાગે કોઈના તું સેટીંગમાં હોઈ
બાકી ફોન આટલો ક્યાં વેટીંગમાં  હોઈ
હો મારા માટે ટાઈમ નથી મને તારી જરૂર નથી
મારા માટે ટાઈમ નથી મને તારી જરૂર નથી
વાંક તારો કાઢવો નથી

હો આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ

હો વારે-વારે ફોન કરી કરવી માથાકૂટ
એના કરતા તો તને આપી દીધી છૂટ
હો તને મારી કદર નથી મને ખબર પડી
તારી સાથે હવે સબંધ રાખું ના હું ઘડી
હો તું રહ્યો માણસ બીજી સાંભળે ના તું આજીજી
 તું રહ્યો માણસ બીજી સાંભળે ના તું આજીજી
વાંક તારો કાઢવો નથી

હો આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ

હો સાચું બોલે ખોટું બોલે રામ મારો જાણે
વાત હવે કરવી નથી મારે પરાણે
હો પ્રેમમાં તો લોકો જીવ પણ માંગે છે
તારા વહેવારથી દિલને ઠોકર લાગે છે
હો હું કંઈ નવરી નથી ઘરબાર વગરની નથી
હું કંઈ નવરી નથી ઘરબાર વગરની નથી
વાંક તારો કાઢવો નથી

હો આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં  હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ


કાજલ મહેરીયાના નવા રોમેન્ટિક ગીતના લિરિક્સ 2024

1.
2.
3.
4.

#Phone #Taro #Waiting #Aave #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment