Gujarati

Piyuji Prem Taro Juve Lyrics in Gujarati

Written by govtjob

પિયુજી પ્રેમ તારો જુવે Piyuji Prem Taro Juve Lyrics is written by Ketan Barot and sung by Kajal maheriya. “Piyuji Prem Taro Juve” is new gujarati love song 2024 of Kajal Maheriya, music is given by Ravi and Rahul, video song released by Saregama Gujarati.

પિયુજી પ્રેમ તારો જુવે Lyrics in Gujarati

હો હોનું ચાંદી ના જોવે
એ હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે
હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે
મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે
હો પૈસો ટકો ના જોવે મોંઘી ગીફ્ટો ના જોવે
પૈસો ટકો ના જોવે મોંઘી ગીફ્ટો ના જોવે
મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે

હો તું તો મારો જીવ છે તને ચ્યો ખબર છે
જીવન તો અધૂરું મારુ તારા રે વગર છે…
એ હોનું ચાંદી ના જોવે
હો હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે
મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે
એ મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે

હો હાચી રે મૂડી તો મારી તું છે મારા સાયબા
રોજ તને મળીયે અમે કરીયે ના રે વાયદા
હો જીવું ત્યાં સુધી તારા જોડે મારે રેવું
નથી દુનિયા માં કોઈ તમારા રે જેવું
હો તામરા ને મારા વચ્ચે રાખો ના અંતર રે
તમે છો ધડકતા આ દિલ ની અંદર રે…
એ હોનું ચાંદી ના જોવે
એ હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે
મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે
એ મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે

હો નથી મને ગાડિયો કે મોટરો નો શોખ રે
રડવા ના દેતા જોજો કદી મારી ઓંખ રે
હો હો પેરવા ઓઢવાનો રાખું ના કોઈ મોહ રે
તારો આ પ્રેમ છે મારા માટે અનમોલ રે
હો ભૂખ ને તરહ તારા માટે વેઠી લઈશું
થવું હોય એ થાય તારા વગર ના રહીશું…
એ હોનું ચાંદી ના જોવે
હો હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવે
મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે

એ મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે
હો મારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે…


કાજલ મહેરીયાના નવા ગીતના લિરિક્સ

1.
2.
3.
4.
 

#Piyuji #Prem #Taro #Juve #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment