Gujarati

Prem Bhakti Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Prem Bhakti Lyrics in Gujarati

| પ્રેમ ભક્તિ લિરિક્સ ગુજરાતીમાં |

 

વાલી તને મીરાને વાલી તને રાધા
વાલી તને મીરાને વાલી તને રાધા
વાલી તને મીરાને વાલી તને રાધા
પ્રેમ અને ભક્તિમાં ફર્ક નથી માધા
હો …પ્રેમ અને ભક્તિમાં ફર્ક નથી માધા

નામ જપે મીરાને રાસ રમે રાધા  
નામ જપે મીરાને રાસ રમે રાધા  
પ્રેમ અને ભક્તિમાં ફર્ક નથી માધા
હો …પ્રેમ અને ભક્તિમાં ફર્ક નથી માધા

એક તારી જોડમાં એક તારી ખોજમાં
તોય બે દિવાની છે પોતાની મોજમાં
હો એકનો છે નાથ તું એકનો છે પ્રાણ તું
એકનો તું ગિરધરને એકનો ગોપાલ તું
એકનો તું વાલમને એકનો વિધાતા
એકનો તું વાલમને એકનો વિધાતા
પ્રેમ અને ભક્તિમાં ફર્ક નથી માધા
હો …પ્રેમ અને ભક્તિમાં ફર્ક નથી માધા

એક પુંજે પ્રેમથી એક ભજે ભાવથી
તારા સિવાય બેય કશું એ ના માંગતી
હો એક પીવે ઝેરને એક પીવે આંશુ
બે માંથી કોઈ જોને હાર નથી માનતી
મીરા તારી દાસીને દીવાની છે રાધા
મીરા તારી દાસીને દીવાની છે રાધા
પ્રેમ અને ભક્તિમાં ફર્ક નથી માધા
હો …પ્રેમ અને ભક્તિમાં ફર્ક નથી માધા 


#Prem #Bhakti #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment