Gujarati

Prem Taro Maro Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Prem Taro Maro Lyrics in Gujarati

|  પ્રેમ તારો મારો લિરિક્સ ગુજરાતીમાં |

 

પોની રે સેવાળ જેવો પ્રેમ તારો મારો
એ પોણી રે સેવાળ જેવો પ્રેમ તારો મારો (૨)
એ આજ યાદ કરીને રડતો મારે નથી  હથવારો
એ તને પરણા પછી મોઢું જોયું નથી તારું
એક તું મને સાચવતી આજ નથી કોઈ મારું

ગામ ભગોળે ભેગા થતા(૨)
અરે ગોમ ભગોડે ભેગા થતા લાગતો તને પ્યારો
એ તું વાતો કરતા થાકતી નહીં મારે બોલવાનો ના વાળો એ પોની સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો

હો ઉદાસ મારું દિલ આજે તારા વગર રડતુ
તું હતી ત્યારે સુખ હતું આજ દુઃખ ચાલ્યું  છે વધતું
હું હંભરાય તારા ભણકારા ઊંઘ માંથી જાગી જવ છું
તારી ચિંતા મને ચિંતામાં હું અડધો થઈ જાઉં છું
હું તને કે તારા પ્રેમને રાકેશ ભૂલુ નહી હું ક્યારેય એવું કહેવા વાળી આજે નથી મારી હારે
સાથ નહીં છોડુ એવો (૨)
સાથ નહીં છોડુ એવો આલતી મને સહારો
હે ચમ મજબૂર થઈને પરણી નથી મળવાનો મારો વારો
એ પાણી સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો
હે તારા વગર અંગે અંગમાં લાગી મને આગ રે
સુકાઈ ગયો પ્રેમ પારલો લીલો મારો વાડ રે
હે વિખરાઈ ગયો આખો પ્રેમ નો મારો  માળો
તારી બળતરામાં મારો જાતો નથી દહાડો
એ ક્યારે  ભેતાળો તારો પાસે થાશે એ જાણે મારો રોમ
મારા દિલને તારું ભુલાશે નહી નોમ
સાથે રે જીવવાનો(૨)
સાથે રે જીવવાનો હોય લેખ તારો મારો
મને આખી જિંદગી નહીં ભુલાશે પ્રેમ તારો મારો
હે પોણી સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો
હે આજ યાદ કરીને રડતો મારો નથી હક વાળો
હે પોની સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો 


#Prem #Taro #Maro #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment